ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાનું શક્તિપીઠ અંબાજી અને અંબાજી ખાતે દિવસે અને દહાડે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે જ્યારે અંબાજી નજીક ગબ્બર પર્વત ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો માં અંબાની અખંડ જ્યોતના દર્શન કરવા આવતા હોય છે જ્યારે ચોક્કસથી કહી શકાય કે રાજસ્થાનથી એક પરિવાર ગબ્બર ખાતે અખંડ જ્યોતના દર્શન કરવા આવ્યા હતા અને તે સમયે એકાએક દર્શનની લાઈનમાં લાગેલ એક નાની બાળકી ની તબિયત અચાનક લથડી હતી અને તબિયત ખરાબ થતા જીઆઇએસએફ ના કર્મચારીઓએ સુંદર કામગીરી કરી જીઆઇએસએફના કર્મચારી પ્રવીણ વણઝારાની સાથેના તમામ જીઆઇએસએફ કર્મચારીઓએ આ બાળકીને ઉપાડી નીચે રૂપવે મારફતે નીચે લાવી અને હોસ્પિટલ સુધી લઈ જઈ અને બાળકીનો જીવ બચાવ્યો હતો જ્યારે ચોક્કસથી કહી શકાય કે ગબ્બર ટોચ પર ફરજ બજાવતા જીઆઇએસએફના કર્મચારીઓની સુંદર કામગીરી જોવા મળી હતી દર્શનાર્થે આવેલ એક બાળકીનો જીવ બચાવી જીઆઇએસએફના કર્મચારીઓએ સુંદર કામગીરી કરી હતી...

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી