અમરેલી જીલ્લાના બગસરામાં સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, સરકારી આરોગ્ય કેન્દ્રમાં ધારાસભ્ય સહિત મહાનુભાવો દ્વારા દિપ પ્રગટાવીને ખુલ્લો મુકાયો. સરકારના આયુષ્યમાન ભવ અભિયાન અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સરકારી આરોગ્ય કેન્દ્રમાં તાલુકા હેલ્થ ઓફિસર બલદાણીયાના માર્ગદર્શન હેઠળ આ રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, આ કેમ્પમાં રાજકીય સામાજિક કાર્યકરો અને આરોગ્ય સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી બ્લડ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યુ હતુ,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા ના આજવા રોડ વિસ્તારમાં રાજ્યના પ્રથમ નેક્સ્ટ જનરેશન પોલીસ સ્ટેશનનું લોકાપર્ણ કરવામાં આવશે
વડોદરા ના આજવા રોડ વિસ્તારમાં રાજ્યના પ્રથમ નેક્સ્ટ જનરેશન પોલીસ સ્ટેશનનું લોકાપર્ણ કરવામાં આવશે
દરેડ GIDC ફેસ 2 અને3 ની ચૂંટણીમાંહાલ શાસનમાં રહેલ પ્રગતિશીલ પેનલ તરફ ઉદ્યોગકારોનો લોકજુવાળજોવા મળ્યો
દરેડ GIDC ફેસ 2 અને3 ની ચૂંટણીમાંહાલ શાસનમાં રહેલ પ્રગતિશીલ પેનલ તરફ ઉદ્યોગકારોનો લોકજુવાળજોવા મળ્યો
মুখ্যমন্ত্ৰী আৰু কাৰ্বি আংলং মুখ্য কাৰ্য্যবাহী তুলিৰাম ৰাংহাঙৰ বিৰুদ্ধে প্ৰতিবাদ
মুখ্যমন্ত্ৰী আৰু কাৰ্বি আংলং মুখ্য কাৰ্য্যবাহী তুলিৰাম ৰাংহাঙৰ বিৰুদ্ধে প্ৰতিবাদ
32 दिवस 5 लोकांचे सरकार चालविणाऱ्या मविआने प्रश्न विचारु नये!। मुंबई। उपमुख्यमंत्री देवेंद्र फडणवीस
32 दिवस 5 लोकांचे सरकार चालविणाऱ्या मविआने प्रश्न विचारु नये!। मुंबई। उपमुख्यमंत्री देवेंद्र...
बच्चों में भी आम हो रहे हैं कुछ तरह के कैंसर, इन लक्षणों पर रखें नजर ताकि बनी रहे मासूमों की मुस्कान
बच्चों में कई तरह के कैंसर देखे जा रहे हैं। इसलिए जरूरी है कि हम इसके बारे में ज्यादा से ज्यादा...