નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બિલ પાસ થતા દાહોદ નગર અને ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા અને નગરની મહિલાઓ દ્વારા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી અને દાહોદ નગરપાલિકા ચોક ખાતે ફટાકડા ફોડી સૌને મો મીઠું કરાવી , ( સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો - રાજ કાપડિયા 9879106469 )
રાસ ગરબાન નૃત્ય દ્વારા આ બીલ વધાવી ખૂબ ખૂબ ખુશીઓ દ્વારા આ બિલને વધાવી અને મોદી સાહેબને , ભારતીય જનતા પાર્ટીની સરકારને ખૂબ અભિનંદન પાઠવ્યા.
મહિલા સંગીત સ્કૂલ પ્રોગ્રામ કે કોલેજ પ્રોગ્રામ કોઈપણ પ્રકારના ડાન્સ પ્રોગ્રામ માં ડાન્સ શીખવા માટે સંપર્ક કરો - રાજ કાપડિયા 9879106469