તારીખ ૧૦ ના રોજ સદભાવના હોસ્પીટલ કળસાર ખાતે દાંત અને જડબાના રોગો ના સર્જન ભાવનગર થી આવવાના છે તો દરેક લોકો એ વધુ માં વધુ લાભ લેવા વિનંતી સમય ૨ વાગે બપોરે

જેમાં નીચે મુજબ ની સારવાર લઈ શકાશે.

દાંત નાં હોય અને ચોકઠાં ના બેસી શકતા હોય તે માટે સ્ક્રુ દ્વારા દાંત બેસાડવા

૧_૨ દાંત પડી ગયેલા હોય અને બીજા કોઈ પણ દાંત નો ટેકો લીધા વગર પડી ગયેલા દાંત બેસાડવા dental implants

મોઢામાં થયેલી નાની મોટી ગાંઠ કે રસોળી નું ઑપરેશન

મોઢું જકડાયેલું હોય અથવા ખૂલતું નાં હોય તેના માટેના ઑપરેશન

ડાહપણ દાંત કાઢવાની સારવાર

મોઢાનાં સંધા ના દુખાવાની સારવાર

દાંત માં નસ બેસાડવાની સારવાર 

દાંત ઉપર કેપ લગાવાની સારવાર 

આવી તમામ પ્રકારની સારવાર .

સદભાવના હોસ્પિટલ મહુવા ના કંળસાર

રિપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી