"વટવામાં વિકાસની સદી"
અમદાવાદ રામોલ-હાથીજણ વોર્ડમાં પુનિતનગર રેલ્વે ક્રોસીંગથી બોમ્બે કંડકટર સુધીના રસ્તાનું "પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહંતશ્રી શીવપુરી બાપુ માર્ગ" નામાભિધાન કરવામાં આવ્યું....
વટવા વિધાનસભા વિસ્તારના રામોલ-હાથીજણ વોર્ડમાં પુનિતનગર રેલ્વે ક્રોસીંગથી બોમ્બે કંડકટર સુધીના રસ્તાનું "પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહંતશ્રી શીવપુરી બાપુ માર્ગ" નામાભિધાન પ્રસંગે વિશાળ જાહેરસભા યોજાઇ જેમાં ઉપસ્થિત સમાજના લોકોને સંબોધન કર્યું....
આ પ્રસંગે રામોલ- હાથીજણ વોર્ડના કાઉન્સિલરશ્રીઓ, પૂજ્ય સંતો-મહંતો અને સમાજના આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા...
અમીત પટેલ