દાહોદ જિલ્લા કક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં ભાગ લેવા જોગ

( રચનાત્મક ચિત્ર )

( સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો - રાજ કાપડિયા 9879106469 ) રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરીત કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજીત અને જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દાહોદ દ્વારા સંચાલીત દર વર્ષની જેમ ચાલુ વર્ષે દાહોદ જિલ્લા કક્ષાની ગરબા રાસ સ્પર્ધાનુ આયોજન થનાર છે જેમાં ગરબા (પ્રાચીન અને અર્વાચીન) સ્પર્ધામા ભાગ લેનાર બહેનોની વય મર્યાદાનું ધોરણ ૧૪ થી ૩૫ વર્ષ નુ રહેશે. અને રાસમા ભાગ લેવા માંગતા કલાકારોનુ વય મર્યાદાનું ધોરણ ૧૪ થી ૪૦ વર્ષ નુ રહેશે. ભાગ લેવા માટે પોતાનુ અરજી ફોર્મ જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દાહોદ, સરવે ભવન, પ્રથમ માળ, કોંફરસન્સ રૂમ, છાપરી દાહોદ ખાતે થી મેળવી તા.૨૭/૦૯/૨૦૨૩ સુધીમા કચેરીમા જમા કરવાનુ રહેશે. વધુ માહીતી માટે શ્રી જીગ્નેશભાઇ ડાભી પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી મો. ૯૪૨૮૧૩૧૮૫૯ પર સંપર્ક કરવાનો રહેશે.

મહિલા સંગીત,સ્કૂલ પ્રોગ્રામ, કે કોલેજ પ્રોગ્રામ કોઈપણ પ્રકારના ડાન્સ પ્રોગ્રામ માં ડાન્સ શીખવા માટે સંપર્ક કરો 

રાજ કાપડિયા 9879106469