તુર્ક મુસ્લિમ પ્રીમિયર લીગની ટુર્નામેન્ટ માં યુટી સ્પોર્ટ્સ ટીમ ફાઇનલમાં વિજેતા બની
માંગરોળ તાલુકાના કાલેજ ખાતે યોજાયેલ તુર્ક મુસ્લિમ પ્રીમિયર લીગની ટુર્નામેન્ટ માં કુલ સાત જેટલી ટીમો એ ભાગ લીધેલ હતો જેમાં તુર્ક સામજના જુનાગઢ જીલ્લાના ૮૪ ખેલાડીઓ એ ભાગ લિધેલ હતો જેમાં આઇ પી એલ સ્ટાઇલિશ માં ઓક્સન કરી ખેલાડીઓની વહેચણી કરવામાં આવી હતી જેમાં કુલ સાત સ્પોનસરો અને તેમના કેપ્ટનો દ્રારા ખેલાડી ઓની માંગણી કરી હતી જેમાં એક ટીમ માં કુલ ૧૨ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં યુટી સ્પોર્ટ્સ ૧૧ જિલાની વેલફેર ૧૧ મનોરંજન ૧૧ મહેક ૧૧ ઇજાન ૧૧ ફોજી ૧૧ ડ્રિમ સ્પોર્ટ્સ ૧૧ આ સાત ટીમો વચ્ચે નોક આઉટ મેચ યોજાઇ હતી જેમાં ફાઇનલ મેચમાં ઇજહાન ૧૧ અને યુટી સ્પોર્ટ્સ ૧૧ ની વચ્ચે રમાણી હતી જેમાં યુટી સ્પોર્ટ્સ ટીમ ફાઇનલમાં વિજેતા બની હતી ત્યારે ફાઇનલ વિજેતા ટીમને રોકડ રકમ રુ ૭૭૮૬ અને ટ્રોફી તેમજ રર્નસ અપ ને રોકડ રકમ રુ ૩૭૮૬ અને ટ્રોફી આપવામાં આવી હતી તેમજ તુર્ક પ્રીમિયર લીગની ટુર્નામેન્ટ માં બેસ્ટ બોલર જાવિદખાને ટ્રોફી તથા બેસ્ટ બેસમેન મોઇનખાન ને ટ્રોફી આપવામાં આવી હતી અને પ્લેયર ઓફ ધ સીરીઝ આસીફખાને રોકડ રકમ રુ પ૫૧ અને ટ્રોફી આપવામાં આવી હતી તેમજ દરેક મેચમાં મેન ઓફ ધ મેચ બનેલા ખેલાડી ઓને પણ ટ્રોફીઓ આપવામાં આવી હતી અને ફોજી ૧૧ ના ઓનર કયુમખાન દ્વારા આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ટીમને ટ્રોફીઓ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટ માંગરોળ ના વતની અને તુર્ક સમાજ માંગરોળ ના ઉપ પ્રમુખ અયુબખાન ના પુત્ર અકરમખાન દ્વારા બહાર પાડવામાં આવી હતી અને ટુર્નામેન્ટ ને સફળ બનાવવા મા આવી હતી આ ટુર્નામેન્ટમાં દરેક ખેલાડીને ઓને ટી સર્ટ આપવામાં આવ્યું હતું સાથે સાથે જમણવારની પર વ્યવસ્થા કરવામાં આવી હતી આ ટુર્નામેન્ટનુ લાઇવ પ્રસારણ યુટી સ્પોર્ટ્સ ચેનલ ના માધ્યમ થી યુટ્યુબ પર કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટ માં કોમેન્ટેટર ની ભુમીકા મા સાજીદખાન તથા સાજીદ માંગરોળ એ નીભાવી હતી તેમ અંપાયરીગ ની ભુમીકા આમદ ઠંડક સોયબ કાપા અને આઇ સેસ સ્પોર્ટ્સ ના માલીક ઇસ્માઇલ ભાઇ નગરી એ કરી હતી આ ટુર્નામેન્ટમાં ના મુખ્ય મહેમાન તરીકે માંગરોળ નગરપાલિકા ના પુર્વ પ્રમુખ હાજી મહંમદ હુસેન ઝાલા તથા ક્રિકેટર ભાવેશભાઇ ખેર તેમજ તુર્ક મુસ્લિમ સમાજ માંગરોળ ના પ્રમુખ હાજી મહંમદખાન તથા ઉપ પ્રમુખ અયુબખાન તેમજ આઇ એસ ગ્રુપ ફાઇટર ગ્રુપ જેવા નામી અનામી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ હસ્તે ટ્રોફીઓનુ વિતરણ કરવામાં આવ્યું હતું
અહેવાલ વસીમખાન બેલીમ