લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર LPG ગેસ ભરેલુ ટેન્કર પલટી મારી જતાં અફડાતફડી મચી જવા પામી હતી. છાલીયા તળાવ પાસે ટેન્કર પલટી મારી જતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં LPG ગેસ ભરેલુ ટેન્કર પલટી મારતા હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર આ ગમખ્વાર અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતના બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ ન બનતા મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતના બનાવના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા. આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસે પણ તાકીદે ઘટના સ્થળે દોડી જઈ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
केंद्रीय मंत्री ने की परिवहन मंत्री से मुलाक़ात
केंद्रीय कृषि एवं किसान कल्याण राज्य मंत्री कैलाश चौधरी ने बुधवार को संसदीय क्षेत्र में बाड़मेर...
Delhi: जेंडर इक्वेलिटी के लिए सड़कों पर नजर आईं UP Warriors की खिलाड़ी, खुद बनाई Wall Painting
Delhi: जेंडर इक्वेलिटी के लिए सड़कों पर नजर आईं UP Warriors की खिलाड़ी, खुद बनाई Wall Painting
Odysse ने लॉन्च किया E2GO इलेक्ट्रिक स्कूटर का ग्रैफीन वेरिएंट, सिंगल चार्ज पर देगा 100 KM की रेंज
Odysse E2GO Electric Scooter Launched इसे लाइसेंस और रजिस्ट्रेशन के बिना चलाने की सुविधा भी...
Pm Narendra Modi: મોરબી માં ઘટના સ્થળની મુલાકાતે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે, ગુજરાતના મોરબીમાં ઘટના સ્થળની...
વડોદરા મહાનગર પાલિકા દ્વારા વોર્ડ નંબર7 વિસ્તારમાંટ્રાફિકની સમસ્યાને લઇ રોડ-રસ્તાની કામગીરી હાથ ધરાઈ
વડોદરા મહાનગર પાલિકા દ્વારા વોર્ડ નંબર7 વિસ્તારમાંટ્રાફિકની સમસ્યાને લઇ રોડ-રસ્તાની કામગીરી હાથ ધરાઈ