હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજે અને 17 સપ્ટેમ્બરે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો બીજી તરફ હવામાન વિભાગ મુજબ આજથી 4 દિવસ ગુજરાતભરમાં વરસાદની સંભાવના છે. આ દિવસોમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની સંભાવના છે. 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
અંબાલાલ દ્વારા 16-17 સપ્ટેમ્બરે તો હવામાન વિભાગ મુજબ આજથી 4 દિવસ ગુજરાતભરમાં વરસાદની. #Ani#guj#News#
![](https://i.ytimg.com/vi/z3Cv3HxzVxw/hqdefault.jpg)