હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજે અને 17 સપ્ટેમ્બરે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો બીજી તરફ હવામાન વિભાગ મુજબ આજથી 4 દિવસ ગુજરાતભરમાં વરસાદની સંભાવના છે. આ દિવસોમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની સંભાવના છે. 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान बनेगा सोलर उपकरण असेंबलिंग और मेन्यूफेक्चरिंग हब,ऊर्जा मंत्री ने बताया प्लान...देखें
कोटा. ऊर्जा राज्यमंत्री हीरालाल नागर ने कहा कि राज्य सरकार सोलर सेक्टर को बढ़ावा दे रही है।...
'ये कैसा भाजपाई कैमरा संस्कार', CM योगी के बगल में खड़े मंत्री से हटने के लिए कहा तो अखिलेश ने कसा कंज
नई दिल्ली: समाजवादी पार्टी प्रमुख अखिलेश यादव ने मंगलवार को एक ट्वीट कर भाजपा पर तंज...
দৰঙৰ খাটনীয়াপাৰা গাওঁ পঞ্চায়তত গছ কটাক লৈ ক্ষুব্ধ ৰাইজ - মুখ্য বন সুৰক্ষা বিষয়াক অভিযোগ দাখিল
দৰঙৰ খাটনীয়াপাৰা গাওঁ পঞ্চায়তত গছ কটাক লৈ ক্ষুব্ধ ৰাইজ - মুখ্য বন সুৰক্ষা বিষয়াক অভিযোগ দাখিল
ડીસા હાઇવે પર રાજ રાજેશ્વરી હિંગલાજ માતા નાં મંદિરે મહા આરતી તથા મહા પરસાદ નું સુંદર આયોજન..
ડીસા હાઇવે પર રાજ રાજેશ્વરી હિંગલાજ માતા નાં મંદિરે મહા આરતી તથા મહા પરસાદ નું સુંદર આયોજન.....
Electricity price hiked in Karnataka by Rs 2.89 per unit
After promising free electricity to Kannadigas electricity prices in Karnataka by Rs 2.89 per...