સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં એક જ જ્ઞાતિના લોકો વચ્ચે મારામારીની ઘટના ઘટી છે. આ અંગે મળતી માહિતી મુજબ સાયલામાં જમણવાર પ્રસંગમાં બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને એક જ જ્ઞાતિના લોકો વચ્ચે મારામારી થઇ હતી. મારામારીની આ ઘટનામાં એક વ્યક્તિ પર 10 લોકોએ હુમલો કરતા આ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ વ્યક્તિને એક ફ્રેક્ચર થયું છે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થઇ છે.ગંભીર રીતે ઈજાગ્રસ્ત આ વ્યક્તિને પહેલા સાયલા સરકારી હોસ્પિટલ અને બાદમાં સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયો છે. મારામારીની આ ઘટનાઆ 6 લોકો સામે નામજોગ અને 4 અજાણ્યા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં યુવકે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવતાં ચકચાર
ડીસા શહેરના રીજમેન્ટ વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કરતા યુવકે કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરે ફાંસો...
ধেনুখনাৰ পিংকু গগৈৰ হত্যাকাণ্ডৰ ৫ আচামীক ফাঁচীৰ দাবীৰে ঘিলামৰা থানাত উত্তাল প্ৰতিবাদ ৰাইজৰ।
ধেনুখনাৰ পিংকু গগৈৰ হত্যাকাণ্ডৰ ৫ আচামীক ফাঁচীৰ দাবীৰে ঘিলামৰা থানাত উত্তাল প্ৰতিবাদ ৰাইজৰ।
शिक्रापुर येथे कॉम्प्लेक्सला पहाटेच्या सुमारास भीषण आग
शिक्रापुर येथे कॉम्प्लेक्सला पहाटेच्या सुमारास भीषण आग
-दोन दुकाने जाळून खाक तर पोलिसांच्या...