ધાંગધ્રા શહેરમાં ફલકુ નદીના પટમા ભવ્ય લોકમેળો નગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યો છે. ત્યારે રવિવારે ફલકુ નદીના પુલ ઉપર રમકડાના સ્ટોલવાળા વેપારીઓ પાસે જઈને કિશન ભરવાડ નામના વ્યક્તિએ રમકડાવાળા સ્ટોલ વેપારી પાસે જઈને રોફ જમાવીને પૈસાની ઉઘરાણી કરતા વેપારીઓ દ્વારા પૈસા દેવાની ના પાડતા ઢીકા પાટુનો માર માર્યો હતો. અને પૈસા નહિ આપો તો મારી નાખીશ. વેપારીઓ દ્વારા ધ્રાંગધ્રા સીટી પોલીસને જાણ કરાતા ધ્રાંગધ્રા સીટી પોલીસે આરોપી કિશન ભરવાડની ધરપકડ કરી સીટી પોલીસ સ્ટેશન લાવીને આરોપી વિરૂદ્ધ સલમાબેન રજાકભાઈ દ્વારા 2 સામે ગુનો નોંધવામાં આવતા પોલીસે 1ને ઝડપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
হিংসাৰ বিৰুদ্ধে মৰিগাঁও জিলা প্ৰশাসনৰ শোকসভা।
উপায়ুক্ত কাৰ্যালয়ৰ সভাকক্ষত পুৱা ১১ বজাত উপায়ুক্ত প্ৰকাশ ৰঞ্জন ঘৰফলীয়াৰ পৌৰাহিত্যত, ২০০৪ চনৰ ১৫...
SDM Jyoti Maurya: क्या फिर अपने पति Alok के साथ रहेंगी Jyoti Maurya? । Latest News
SDM Jyoti Maurya: क्या फिर अपने पति Alok के साथ रहेंगी Jyoti Maurya? । Latest News
Facial के बाद न करें ये काम वरना हो सकती है रैशेज व खुजली की समस्या, इन घरेलू नुस्खों से पाएं तुरंत राहत
Facial त्वचा के ग्लो को बढ़ाने और बढ़ती उम्र के असर को रोकने का असरदार ट्रीटमेंट है। नियमित तौर...
Samsung Galaxy S24 Ultra | 2024 के धमाकेदार Android Flagship फोन की जानें Specification | Tech
Samsung Galaxy S24 Ultra | 2024 के धमाकेदार Android Flagship फोन की जानें Specification | Tech
Breaking news Ahmedabad: થલતેજમાં આવેલ મેટ્રો બ્રિજનો પીલ્લર નીચે પડ્યો,ફાયર વિભાગ મેટ્રો ટીમ ઘટના સ્થળે પહોંચ્યા
Ahmedabad: થલતેજમાં આવેલ મેટ્રો બ્રિજનો પીલ્લર નીચે પડ્યો,ફાયર વિભાગ મેટ્રો ટીમ ઘટના સ્થળે...