રાબડાલ ગામે હાઈવે રોડ પરથી વૈભવી ફોર વ્હીલર ગાડી માંથી બોટલો નંગ-૧,૦૦૮ની કુલ કિ.રૂ.૧,૩૦,૯૬૦/-ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )
( રચનાત્મક ચિત્ર)
દાહોદ જીલ્લા મેં પોલીસ ધિક્ષક શ્રી ડૉ.રદિપસિંહ ઝાલા સાહેબ તેમજ મે,મદદનૌશ પોલૉસ અધિક્ષક કે વિધાય સાહેબ નાઓની સૂચના ફેઠળ પ્રોહી જુગારના નિસ્ત નાબુદ કરવા પ્રૌઢી/જુગારના ગુન્હાઓ શોધી અસરકારક કામગીરી કરવા માફ જરૂરી માર્ગદર્શન કરેલ જે અનુસંધાને આજરોજ દાહોદ રૂરલ પો.સ્ટે.ના VC પોલીસ ઇમ્પેક્ટર એન.એન પરમારનાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે દાહોદ રૂરલ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન UC પોલીસ ઇન્સ્પેક્ટર એન એન પરમાર નાઓને બાતમી મળેલ જે બાતમી આધારે રાબડાલ ગામે હાઈવે રોડ પરથી આરોપી ન (૧) રાજેશભાઈ ગંગારામ જાતે ડામર ઉ.વ.૩૦ ધંધો.ડ્રાઈવિંગ રહે.ઝીકલી તા.બદનાવર જી ધાર મધ્યપ્રદેશ (ર) દીલીપભાઈ સોહનભાઈ જાતે ડોડીયાર ઉ.વ.૩૧ ધંધો-ખેતી રહે.કસારબર્ડી ઉડવા ફળીયું તા.પેટલાવદ ઝાબુઆ મધ્યપ્રદેશ નાઓના કબજાની XUV 500 ફોર વ્હીલ ગાડી નં.23.1F6897માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
ડીપીના નામ
પકડાયેલ ધારીપર (૧) રાજેશભાઇ ગંગારામ જાતે ડામર ઉ.વ.૩૦ ધંધો ડ્રાઈવિંગ રહે.ઝીકલી તા.બદનાવર જી મધ્યપ્રદેશ
(૨)દીલીપભાઈ સોહનભાઈ જાતે કોડીયાર ઉ.વ.૩૧ ધંધો.ખેતી રહે.કસારબર્ડી ઉડવા
તા.પેટલાવાદ ઝાબુઆ મધ્યપ્રદેશ
વૉન્ટેડ આરોપી વિનોદભાઈ ભુરીયા રહે.કુંદનપુર તા શણાપુર જી.ઝાબુઆ મધ્યપ્રદેશ
મળી આવેલ મુદ્દામા
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-૧,૦૦૮ની કુલ કિ.રૂ.૧,૩૦,૯૬૦/-નો પ્રોહી મુદ્દામાલ તથા (૨) એક સફેદ કલરની મહેન્દ્રા કંપનીની XIV 500 ફોર વ્હીલ ગાડી નં.GL23,MF,6897ની કિરૂ.૭,00,000- તથા (૩) મોબાઈલ નંગ-૦૨ની કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ૩.૮,૩૦,૯૬૦નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે