ધારી તાલુકાના ગામડાઓ ઉપર હેત વરસાવી રહેલ મેધરાજાની શાહી સવારી આજરોજ પણ સરસીયા અને જીરા વિસ્તારમા અનરાધાર વરસાદ નુ જાપટુ પડેલ હતુ...ગયકાલે રાતના પણ વરસાદી માહોલ જોવા મળેલ હતો તાલુકાના ગામડાઓમાં કયાય સામાન્ય તો કયાક અનરાધાર વરસાદ વરસી રહેલ છે.આજરોજ ધારી શહેરમાં વરસાદ નો એક છાટો પણ નહી અને સરસીયા ગામની બજારમાં પાણી પાણી જોવા મળેલ હતુ... વરસાદ નિરંતર વરસી રહેલ છે જેના કારણે મગફળી, કપાસને ખુબજ ફાયદો થશે તેવુ ખેડૂતો નુ કહેવુ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બસ સ્ટે રોડ પર ડગરી કો. પ્રધાનમંત્રી કિ.સમુદ્ર કેન્દ્ર તાલુકા ભા. મહામંત્રી દ્રારા ખુલ્લું મુકાયું.
બસ સ્ટે રોડ પર ડગરી કો. પ્રધાનમંત્રી કિ.સમુદ્ર કેન્દ્ર તાલુકા ભા. મહામંત્રી દ્રારા ખુલ્લું મુકાયું.
Punjab News: तख्त श्री केसगढ़ साहिब में सेवा के लिए पहुंचे Sukhbir Singh Badal | Ground Report
Punjab News: तख्त श्री केसगढ़ साहिब में सेवा के लिए पहुंचे Sukhbir Singh Badal | Ground Report
મર્ડરના ગુન્હામાં છેલ્લા આઠ માસથી વચગાળા જામીન ફરાર તથા નાર્કોટીક્સના
ગુન્હાના કામે વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.
દરમ્યાન પો.ઇન્સ. ડી.બી.બારડની ટીમના પો.સ.ઇ.
એમ.એચ.શિણોલ તથા પોલીસ સ્ટાફને, વટવા પોલીસ સ્ટેશનના...
સાંતલપુરમાં વીજળી ગુલ,લોકો અનાજ દળાવવા 10 કિમી સુધી જવા મજબુર બન્યા | SatyaNirbhay News Channel
સાંતલપુરમાં વીજળી ગુલ,લોકો અનાજ દળાવવા 10 કિમી સુધી જવા મજબુર બન્યા | SatyaNirbhay News Channel