બનાસકાંઠાના દિયોદર ખાતે ગુજરાત સરકાર અને ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા દિયોદર મા નવી મોબાઇલ મેડિકલ વાન આપવા મા આવી,તેનું લોકાર્પણ ટીએચ ઓ સ્વામી સાહેબ દ્વારા કરવા મા આવ્યું જેમાં દિયોદર તાલુકા ના છેવાડાના ગામડાઓના લોકોને લાભ મળે તે હેતુથી આરોગ્ય ની પ્રાથમિક સારવાર પુરી પાડવા મા આવે છે જેમાં બ્લડ પ્રેસર,લેબોરેટરી ટેસ્ટ જેવા કે હેમોગ્લોબીન, મલેરિયા, ડાયાબિટીસ તથા યુરિન ના રિપોર્ટ પણ કરી આપવા મા આવે છે તથા જરૂરિયાત પ્રમાણે દવા પણ આપવા મા આવે છે આ વાન મા મેડિકલ ઓફિસર ડૉક્ટર દશરથ ભાઈ, પેરામેડિકલ પ્રકાશભાઈ, લેબ ટેકનિકલ નયનભાઈ, ડ્રાઈવર દિનેશભાઇ તથા મહેશભાઈ ફરજ