હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલી કુમાર શાળા ખાતે શિક્ષક દિવસની શાળાના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા રંગેચ અંગે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે હાલોલ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહામુનકર સહિત પોલીસ કર્મચારીઓએ વિશેષ હાજરી આપી શાળા ખાતે ઉજવાઈ રહેલા શિક્ષક દિવસની ઉજવણીનો હિસ્સો બન્યા હતા અને શિક્ષક દિવસને અનુલક્ષીને રૂરલ પીએસઆઈ મહામુનકર સહિત પોલીસ કર્મચારીઓએ શાળાના આચાર્ય પંચાલ સાહેબ તેમના શિક્ષકો કનુભાઈ, નીરૂબેન,ગાયત્રીબેન, જિજ્ઞાશાબેન , નીરાલીબેન વગેરે ગુરુઓને પુષ્પગુચ્છ અર્પણ કરી શાળાના તમામ ગુરુઓને સન્માનિત કર્યા હતા જ્યારે શાળાના બાળકો દ્વારા પણ શિક્ષક દિવસને અનુલક્ષીને પોતાના શિક્ષકો,ગુરુઓને ગુરુ વંદના કરવામાં આવી હતી અને શિક્ષક દિવસની રંગે ચંગે હાલોલ રૂરલ પોલીસની હાજરીમાં રંગે ચંગે ઉજવણી કરાઈ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોળિયાક જૈન દેરાસર પાસે જુગાર રમતા 2 જુગારીઓ ઝડપાયા , 3 શખ્સો થયા ફરાર
કોળિયાક જૈન દેરાસર પાસે જુગાર રમતા 2 જુગારીઓ ઝડપાયા , 3 શખ્સો થયા ફરાર
Sardar Patel Jayanti: सरदार वल्लभ भाई पटेल की जयंती | CM Yogi | Rajnath Singh | Aaj Tak News
Sardar Patel Jayanti: सरदार वल्लभ भाई पटेल की जयंती | CM Yogi | Rajnath Singh | Aaj Tak News
વઢવાણના ભાતીગળ મેળાનો આરંભ: 4 કરોડથી વધુના ખર્ચે જન્માષ્ટમીના મેળા યોજાશે
ઝાલાવાડમાં તહેવારોની સાથે યોજાતા લોક મેળાની આગવી ઓળખ છે ત્યારે કોરોનાના કપરા સમય બાદ 2 વર્ષ પછી...
Sau Baat Ki Ek Baat : Titan Submarine में Oxygen खत्म ? Missing Titanic Submarine | News18
Sau Baat Ki Ek Baat : Titan Submarine में Oxygen खत्म ? Missing Titanic Submarine | News18
GANDHINAGAR : પદયાત્રીઓના ગંભીર અકસ્માતને લઇ CM ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું
#buletinindia #gujarat #gandhinagar