5 સપ્ટેમ્બરના રોજ વલુંડી પ્રાઇમરી સ્કૂલ ખાતે શિક્ષકોએ બાળકો દ્વારા શાળાનું સંચાલન કરાવી શિક્ષક દિવસ ઉજવ્યો હતો. બાળકોને શિક્ષણ કાર્ય માટે શિક્ષકો દ્વારા તાલીમ આપવામાં આવી હતી.54 વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેની કામગીરી કરી હતી જેમાં ધોરણ ૮ માં અભ્યાસ કરતી રેણુકાબેન હઠીલાએ આચાર્ય તરીકેની જવાબદારી નિભાવી હતી. દિવસના અંતે શાળામાં વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેના પોતાના અનુભવો સૌની સમક્ષ રજૂ કર્યા હતા.શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવતા બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰাজনীতিৰ পথাৰৰ পৰা হঠাৎ ক্ৰীড়াজগতত ব্যস্ত মৰিয়নিৰ বিধায়ক ৰূপজ্যোতি কুৰ্মী
8 August 2022 ৰূপজ্যোতি কুৰ্মীৰ নতুন চমক ।ৰাজনীতিৰ পথাৰত এই চমক নহয় ।ক্ৰীড়াজগত নতুন আৱতাৰ...
દાહોદમાં પંચમહાલ ડેરી ગોધરાની પ્લેટ લગાવી થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ.
દાહોદમાં પંચમહાલ ડેરી ગોધરાની પ્લેટ લગાવી થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ.
કોડીનાર નજીકથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપથી પાર્ટી ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચ
કોડીનાર નજીકથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપથી પાર્ટી ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચ
થરા-હારીજ રોડ ઉપર આવેલ ખારીયા ગામ પાસે રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની...!
થરા-હારીજ રોડ ઉપર આવેલ ખારીયા ગામ પાસે રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની...!
Breaking News: Rajasthan में बड़ा प्रशासनिक फेरबदल, 108 IAS अफसरों के तबादले | Aaj Tak News
Breaking News: Rajasthan में बड़ा प्रशासनिक फेरबदल, 108 IAS अफसरों के तबादले | Aaj Tak News