ભાવનગર રેન્જના જિલ્લાઓમાં રજી. થયેલ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલ્કત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અન્વયે અમરેલી એસ.જી.ઓ.ટીમ

 તા.૦૫/૦૯/૨૦૨૩ નાં રોજ વહેલી સવારથી જન્માષ્ટમીનાં તહેવાર નિમિત્તે અમરેલી શહરે વિસ્તારમાં પેટ્રોલીંગ હતા તે દરમિયાન ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે

અમરેલી જુની જેલનાં ગેઇટ પાસેથી ચોરી અથવા છળ કપટથી મેળવેલ મોટર સાયકલ સાથે ૨૫ થી ૩૦ વર્ષનો એક ઈસમ ગ્રે કલરનું ટી-શર્ટ અને બ્લેક કલરનું લોવર પહેરેલ છે અને લાંબી દાઢી રાખેલ છે અને તે એવીનેસ મોટર સાયકલ નંબર પ્લેટ વગરનું લઈને પસાર થનાર હોય જે અનુસંધાને એસ.ઓ.જી.ટીમ વોચમાં રહેલ હોય

મજકુર ઈસમ ઉપરોક્ત બાતમીવાળી જગ્યાએથી પસાર થતા તેને કોર્ડન કરી સધન પુછપરછ દરમિયાન

મજકુર ઈસમ પાસેથી ૧૫ જેટલી અલગ-અલગ કંપનીની ટુ-વ્હીલર ગાડીઓ કોઇ આધાર પુરાવા કે રજીસ્ટ્રેશન સંબિંધત કાગળો વગર મળી આવેલ છે.

પકડાયેલ આરોપીનું નામ –

(૧) સબીર ઉર્ફે ચીની યુનુશભાઇ કુરેશી ઉ.વ.૨૭, ધંધો-મજુરી, રહે.અમરેલી, જુમા મસ્જીદ પાસે, ખત્રી વાડ, તા.જિ.અમરેલી,

પકડાયેલ આરોપીનો એમ.ઓ.ઃ-

મજકુર પકડાયેલ આરોપીની પુછપરછ દરમિયાન ચોંકાવનારી હકિકત સામે આવેલ છે.

મજકુર આરોપી અમદાવાદનાં રહીશ આદીલ અબ્દુલહાબીઝ શેખ રહે.૧૪૪૧ જયસીંગ દહેલુ દરિયાપુર અમદાવાદવાળા મારફતે ફાઇનાન્સમાં અન્ય વ્યકિર્તીઓનાં નામે ડોક્યુરમેન્ટ આપી ડાઉન પેમેન્ટ ભરી શો-રૂમમાંથી ન્યુ ટુ-વ્હીલર ગાડી છોડાવી તે ટુ વ્હીલર ગાડી પકડાયેલ આરોપીને વોટ્સએપમાં ફોટા મોકલી સસ્તા ભાવમાં આપતો હતો.અને પકડાયેલ આરોપી અહી અમરેલી ટુ-વ્હીલર ગાડીઓ લાવી આ ટુ-વ્હીલર ગાડીઓ આજુ-બાજુનાં તાલુકાઓમાં કોઇપણ આર.સી.બુક કે આધાર પુરાવા કે RTO સબંધિત ડોક્યુમેન્ટ વગર તદ્દન નજીવા ભાવે વહેંચી નાખતો હતો.

કબ્જે કરેલ મુદ્દામાલ ૦ઃ-

(૦૧) એક સુઝુકી કંપનીનું બ્લુ કલરનું એવીનેશ મો.સા.જેનાં એન્જીન નંબર જોતા AF212867727 તથા ચેસીશ નંબર MBBEA12AFN8158942, જેની કિ.રૂા.૯૦૦૦૦/-

(૦૨) એક હીરો હોન્ડા કંપનીનું પ્લેન્ડર પ્લસ બ્લેક કલરનું મો.સા.જેના એન્જીન નંબર HA11EAN5L29342 તથા ચેસીશ નંબર MBLHAW178N5L53594 જેની કિ.રૂા. ૭૦,૦૦૦/-

(૦૩) એક સુઝુકી કંપનીનું એક્સેસ ૧૨૫ બ્લ્યુ કલરનું મો.સા. જેના એન્જીન નંબર જોતા AF213053584 તથા ચેસીશ નંબર MB8DP12DM8E62882 જેની કિ.રૂા. ૭૫,૦૦૦/-

(૦૪) એક સુઝુકી કંપનીનું એક્સેસ ૧૨૫ બ્લુ કલર મો.સા. જેના એન્જીન નંબર AF217124121 MB8DPI2DGN8C30369 જેની કિ.રૂા.૭૫,૦૦૦/- તથા ચેસીશ નંબર

(૦૫) એક યામાહા કંપનીનું KTM કેશરી-સફેદ કલરના પટ્ટા વાળુ મો.સા. જેના એન્જીન નંબર જોતાM935*27811*તથા ચેસીશ નંબર MD2JYAXH8MC004875 જેની કિ.રૂા.૧,૫૫,૦૦૦/-

(૦૬) એક સુઝુકી કંપનીનું એક્સેસ ૧૨૫ બ્લેક કલરનું મો.સા. જેના એન્જીન નંબર AF216883246 તથા ચેસીશ નંબર MB8DP12DLM8974089 જેની કિ.રૂા.૭૫,૦૦૦/-

(૦૭) એક સુઝુકી કંપનીનું એક્સેસ ૧૨૫ બ્લેક કલરનું મો.સા.જેનાં એન્જીન નંબર જોતા AF217380547 તથા ચેસીશ નંબર MB8DPI2DBF8F45547 જેની કિ.રૂા. ૭૫,૦૦૦/-

(૦૮) એક હોન્ડા કંપનીનું એકટીવા 6G સફેદ કલરનું મો.સા. જેના એન્જીન નંબર JF91/D/7211040 તથા ચેસીશ નંબર ME4JF91ALND210966 જેની કિ.રૂા.૮૦,૦૦૦/ -

(૦૯) એક સુઝુકી કંપનીનું એકસેસ ૧૨૫ બ્લુ કલરનું મો.સા.જેનાં એન્જીન નંબર AF217285232 તથા ચેસીશ નંબર MB8DP12DLN8E28208 જેની કિ.રૂા.૭૦,૦૦૦/-

(૧૦) એક યામાહા કંપનીનું ફસીનો બ્લેક કલરનું મો.સા.જેનાં એન્જીન નંબર E33SE0025069 તથા ચેસીશનંબર ME1SEJ248M0007105 જેની કિ.રૂા. ૫૦,૦૦૦/-

(૧૧) એક સુઝુકી કંપનીનું એકસસે-125 સફેદ કલરનું મો.સા. જેનાં એન્જીન નંબર AF217270181 તથા ચેસીશ નંબર MB8DP12DL8E08638 જેની કિ.રૂા. ૭૫,૦૦૦/-

(૧૨) એક હોન્ડા કંપનીનું એક્ટીવા 6G બ્લેક કલરનું મો.સા. જેનાં એન્જીન નંબર JF91EW7463456 તથા ચેસીશ નંબરME4JF91AMNW463354 જેની કિ.રૂ।.૭૮,૦૦૦/-

(૧૩) એક ટી.વી.એસ. કંપનીનું જ્યુપીટર બ્લુ કલરનું મો.સા. જેનાં એન્જીન નંબર BK4NN1711572 તથાચેસીશનંબરMD626AK44N1N12996 જેની કિ.રૂા.૫૫,૦૦૦/-

(૧૪) એક હોન્ડા કંપનીનું એક્ટીવા 6G બ્લેક કલરનું મો.સા. જેનાં એન્જીન નંબર JF91EW0216126 તથા ચેસીશ નંબર ME4JF (ભુસેલ છે.) જેની કિ.રૂા. ૮૨,૦૦૦/-

(૧૫) એક સુઝુકી કંપનીનું બર્ગમેન બ્લેક કલરનું મો.સા. જેનાં એન્જીન નંબર AF217093155 તથા ચેસીશ નંબર MBBEA11DEN8320316 જેની કિ.રૂા.૧,૦૦,૦૦૦/-

મજકુર ઈસમની અંગ ઝડતીમાંથી એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂા.૫,૦૦૦/-

મળી કુલ કિ.રૂા.૧૨,૧૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની ઘટીત કાર્યવાહી અર્થે અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ટીમના એ.એસ.આઇ.નાજભાઇ પોપટ, સંજયભાઇ પરમાર, રફીકભાઇ રાઠોડ, તથા હેડ કોન્સ. ગોબરભાઈ લાપા, જીતેન્દ્રભાઇ મહેતા, સુરેશભાઇ મેર, મનિષદાન ગઢવી, તથા પો.કોન્સ.,મહેશભાઇ રાઠોડ જયરાજભાઇ વાળા, સ્વાગતભાઇ કુવરીયા, જનકભાઇ કુવાડીયા દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.