બનાસકાંઠા: પાલનપુરના ગઢ ગામે રૂપિયા 6 કરોડની લૂંટ 

પાલનપુરમાં લુંટાયો અમદાવાદનો સોના-ચાંદીનો વેપારી 

અજાણ્યા બુકાનીધારી શખ્સો લૂંટ ચલાવી ફરાર 

વેપારી પાસેથી હીરા-સોના સહીત 6 કરોડની લૂંટ 

આરોપીઓને ઝડપી પાડવા ઠેરઠેર પોલીસની નાકાબંધી 

પોલીસવડા સહીત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે 

કરોડોની લૂંટને પગલે જીલ્લા પોલીસ વિભાગમાં દોડધામ