થરાદ ખાતે મામલતદાર કચેરીમાં છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા મામલતદાર દિલીપભાઈ દરજી ની વય નિવૃતી થતાં મામલતદાર કચેરી દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો જેમાં બનાસકાંઠા સંસદ પરબતભાઈ પટેલ, થરાદ પ્રાંત અધિકારી કે એસ ડાભી,વાવ મામલતદાર વાધેલાજી ,ડી ડી રાજપૂત, માવજીભાઈ પટેલ, જીવરાજ બા, આંબા ભાઈ સોલંકી, પથુંસિંહ રાજપુત અજયભાઈ ઓઝા હેમજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મામલતદારે છેલ્લા ત્રણ વર્ષ માં થરાદ તાલુકામાં કરેલા ઉમદા કાર્યો ને બિરદાવ્યા હતા અને મામલતદાર કચેરી સ્ટાફ દ્વારા સાલ,સાકર અને નાળીયેર આપી વિદાય આપવામાં આવી હતી જેમાં સ્ટાફ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Pune Murder Case | धक्कादायक! पुण्यात 24 तासांत तीन खून | zee24taas
Pune Murder Case | धक्कादायक! पुण्यात 24 तासांत तीन खून | zee24taas
રૂંઢ ભીલવાડા ગામની સિમ વિસ્તારોમાં થિ વરલી મટકાના આંકડા લખતા એક આરોપી ઝડપાયો
રૂંઢ ભીલવાડા ગામની સિમ વિસ્તારોમાં થિ વરલી મટકાના આંકડા લખતા એક આરોપી ઝડપાયો
મળતી માહિતી અનુસાર...
भारतीय इस्टेट बैंक सलेहा में ईकेवाईसी कराने गई महिलाएं हुई बेहोश
पन्ना सलेहा: भारतीय इस्टेट बैंक मनेजर की लापरवाही के चलते ईकेवाईसी कराने गई महिलाओं के साथ...
US Market Rebounding LIVE | Ashish Verma के साथ Trading सत्र में जानें क्या है राय | Gudi Padwa 2024
US Market Rebounding LIVE | Ashish Verma के साथ Trading सत्र में जानें क्या है राय | Gudi Padwa 2024