પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પંથકમાંથી દારૂની અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા માટે જાંબુઘોડા પોલીસે કવાયત હાથ ધરી છે જે અંતર્ગત જાંબુઘોડા પોલીસ મથકના પોલીસ કર્મચારી હિતેશકુમાર રમણભાઈ અને સંદીપકુમાર વિઠ્ઠલભાઈને અંગત બાતમીદાર પાસેથી ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ઈસમ બજાજ કંપનીની પ્લસર બાઈક પર વિદેશી દારૂનો જથ્થો લઈ ઊંચાપણ ગામ તરફથી આવી ઉઢવણ ગામેથી પસાર થનાર છે જે બાતમીના આધારે જાંબુઘોડા પોલીસ મથકના કર્મચારી હિતેશકુમાર રમણભાઈ,સંદીપકુમાર વિઠ્ઠલભાઈ, રાકેશભાઈ શિવજીભાઈ અને રણજીતભાઈ સનાભાઇએ ઉઢવણ ગામે નાકાબંધી કરી બાતમીવાળી બજાજ પ્લસર બાઈકની વોચમાં ગોઠવાયા હતા તે દરમ્યાન બાતમીવાળી બાઈક આવતા પોલીસે ઇશારો કરી બાઈક પર વિદેશી દારૂની હેરાફેરી કરતા ખેપિયાને બાઇક રોકવાનું કહેતા તેણે પોતાની બાઇકને પુર ઝડપે ભગાડવાની કોશિશ કરતા પોલીસની ટીમે તેનો પીછો કરી તેને ઝડપી લીધો હતો અને તેનું નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ ખાપરીયા નાયકા રાઠવા રહે.અમ્બાડબેરી, ખંભાલ ફળિયું,તા. કઠીવાડા,જી.અલીરાજપુર મધ્યપ્રદેશનો હોવાનું જણાવતા પોલીસે તેની પાસેના થેલામાં તપાસ કરતા પોલીસને થેલામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ 66 જેની કિંમત 26,598/- રૂ.નો વિદેશી દારૂ મળી આવતા પોલીસે વિદેશી દારૂ અને પલ્સર બાઈક કિંમત 25,000/- રૂ. તેમજ એક મોબાઇલ 5,000/- રૂ. મળી કુલ 56,598/- રૂ.નો મુદ્દામાલ જપ્ત કરી પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો જાંબુઘોડા તાલુકાના જબાણ ગામે રહેતા કિરણ ઉર્ફે દિનેશ મગનભાઈ રાઠવાએ મંગાવેલ હોવાનું જણાવતા પોલીસે દારૂના જથ્થા સાથે પકડાયેલા ખેપિયા ખાપરીયા નાયકા રાઠવા અને કિરણ ઉર્ફે દિનેશ મગનભાઈ રાઠવા સામે જાંબુઘોડા પોલીસ મથકે પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
केन्द्रीय रक्षा मंत्री राजनाथ सिंह चुनावी जनसभा को संबोधित किये।
उत्तर प्रदेश के जनपद गाजियाबाद में,केन्द्रीय रक्षा मंत्री राजनाथ सिंह चुनावी जनसभा को संबोधित...
Russia: पुतिन को राष्ट्रपति चुनावों में टक्कर देने को तैयार बोरिस नादेजदीन, आखिर कौन है ये नेता जिसका हजारों रूसी कर रहे समर्थन
नई दिल्ली। Who is Boris Nadezhdin यूक्रेन से युद्ध के बाद रूसी राष्ट्रपति व्लादिमीर...
Abdullahs, Muftis and Gandhi-Nehru family kept J&K on the boil to deprive the people of development : These three families promoted terrorism and violence.
Under the leadership of Prime Minister Modi, India's economy moved from 11th place to 5th place...
માં અંબાના ધામે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
#buletinindia #gujarat #ambaji