ડીસા નાં મુસ્લીમ સમાજ ના બે યુવકો ડૂબ્યા નાં સમાચાર...

પાલનપુર તાલુકા નાં બાલારામ નદી માં નાહવા જતા બની ઘટના..

બાલારામ ફરવા આવેલ બને યુવકો ડીસા નાં હોવાનું પ્રાથમિક માહિતી મળી..

તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી શરૂ કરી...