યંગ્ઝ ક્લબમાં તિરંગા 2023 ઓપન ગુજરાત ઇન્વાઇટી વેટરન્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ તારીખ 25.26.27.ઓગસ્ટ 2023 શુક્ર શનિ રવિ ત્રિ દિવસીય ઓપન ગુજરાત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ટેબલ ટેનિસના ખેલાડીઓ વડોદરા. અમદાવાદ. ગાંધીનગર. આણંદ. જુનાગઢ. અમરેલી. પોરબંદર. કેશોદ. ભાવનગર. રાજકોટ. મોરબી. ગાંધીધામ કચ્છ. વગેરે સ્થળોએથી ટેબલ ટેનિસના પ્લેયરો ભાગ લીધો હતો.જેમાં વર્ષ કેટેગરીના 39 + 49 પ્લસ 59 + આ ટુર્નામેન્ટમાં ટીમ ઇવેન્ટ . તથા મેન્સ ડબલ. મેન્સ સિંગલ .વગેરે ટેબલ ટેનિસ રમતો રમાડવામાં આવી હતી 39 પ્લસમાં સિંગલ ગેમ્સ માં પ્રથમ વિજેતા થયેલ સિકંદર જામ રાજકોટ. દ્વિતીય વિજેતા ગૌરવ દોશી રાજકોટ. 49+ પ્રથમ વિજેતા અમિતભાઈ ટાંક રાજકોટ. દ્વિતીય અમિત ખંધાર સુરેન્દ્રનગર. 59 +માં વિજેતા સતીશ પટેલ વડોદરા. દ્વિતીય સંજય તયાલ અમદાવાદ.તેમજ ટીમ ઇવેન્ટમાં39+મા પ્રથમ વિજેતા રાજકોટ. દ્વિતીય વિજેતા સુરેન્દ્રનગર. 59 +મા પ્રથમ વિજેતા વડોદરા દ્વિતીય વિજેતા ભાવનગર.ડબલ્સ ગેમ્સમાં પણ વિજેતાઓને અન્ય દાતાઓના હસ્તે રોકડ પુરસ્કાર તથા મોમેન્ટો અને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.તેમજ અન્ય ખેલાડીઓ પરાગ શાહ.અમદાવાદ ટેબલ ટેનિસ એસોસિએશનના ઉપ પ્રમુખ હર્ષદ પંચાલ. કે.પી. રાઠોડ. ક્ષિતિજ પુરોહિત. મિતુલ વ્યાસ. હિતેન સોલંકી તેમજ પાટડી દસાડાના કોંગ્રેસના માજી ધારાસભ્ય નવસાદ ભાઈ સોલંકી એ પણ ટુર્નામેન્ટમાં ભાગ લઈ ને 80 થી વધુ ખેલાડીઓએ ભાગ લઈને ટેબલ ટેનિસ ગેમ્સ ઉત્સાહી પૂર્વક રમ્યા હતા. ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન યંગ્સ ક્લબના મેમ્બરોએ જહેમત ઉઠાવી સફળ આયોજન કરેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
16GB तक रैम के साथ हो सकती है POCO X6 Pro की एंट्री, जल्द हो रहा भारत में लॉन्च
POCO X6 Pro पोको अपने ग्राहकों के लिए बहुत जल्द POCO X6 Pro स्मार्टफोन को लॉन्च करने जा रहा है।...
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
NPS: जानिए कैसे मिलेगी 1 लाख रुपये महीना पेंशन, आसान है तरीका | GoodReturns
NPS: जानिए कैसे मिलेगी 1 लाख रुपये महीना पेंशन, आसान है तरीका | GoodReturns
હલદ્વાનીમાં ઉપદ્રવીઓને ગોળી મારવાનો આદેશ
હલદ્વાનીમાં ઉપદ્રવીઓને ગોળી મારવાનો આદેશ
ઉત્તરાખંડમાં દબાણ સામે કાર્યવાહી બાદ ભારેલો...
Vivo T3 Lite 5G आज होगा लॉन्च, 50MP Sony AI कैमरा से लैस है फोन
वीवो आज अपने भारतीय ग्राहकों के लिए एक सस्ता 5G फोन ला रहा है। कंपनी आज Vivo T3 Lite 5G को लॉन्च...