*ડીસા રૂલર પોલીસ સ્ટેશન ખાતે આદર્શ પ્રાથમિક શાળાની બાળાઓ એ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી*

ભારત દેશ સાંસ્કૃતિક અને વિવિધતા અને એકતાનો દેશ છે એક ભારત દેશ એવો છે જે ભારત વર્ષમાં આવતા વિવિધ તહેવારોને ઉમંગથી ઉજવે છે. હિન્દુઓના પવિત્ર માસ એટલે શ્રાવણ માસ તહેવારોનો માસ એમાં પણ શ્રાવણ મહિનાને પૂનમ ના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે ત્યારે આ પૂનમનો દિવસ એટલે ભાઈ બહેનના પ્રેમનો દિવસ કહેવાય....

 આદર્શ પ્રાથમિક શાળાની બાળાઓ એ ડીસા રૂલર પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ સ્થાપના જવાનો અને હાજર રહેલ કેદી ભાઈઓને રાખડી બાંધી કંકુ તિલક કરી મો મીઠું કરાવ્યું હતું...

શાળાની નાની બાળાઓને પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પ્રેમ ભાવ જોઈને ખુશ થઈ હતી અને રૂરલ પોલીસ સ્ટેશનની મુલાકાત ને યાદગાર બનાવી હતી

*અહેવાલ અમૃત માળી સબંધ ભારત ન્યૂઝ ડીસા*