શ્રી નવદુર્ગા વિદ્યાલય પાદરડી ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમને મીઠાઈ ખવડાવે છે. ભાઈ તેની બહેનને રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.જો.કે હાલ ના સમય શૈક્ષણિક સંસ્થાઓમાં પણ રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે કાંકરેજ ના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલય માં રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં શાળાની બહેનોએ ભાઈઓને કુમકુમ તિલક કરી રાખડી બાંધી હતી.તેમજ મો મીઠું કરાવ્યું હતું.આ પ્રસંગે શાળા ના આચાર્ય તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
KMSS Protest : ভূমিৰ অধিকাৰ বিচাৰি চছলত কৃষক মুক্তি সংগ্ৰাম সমিতিৰ গণ ধৰ্ণা
KMSS Protest : ভূমিৰ অধিকাৰ বিচাৰি চছলত কৃষক মুক্তি সংগ্ৰাম সমিতিৰ গণ ধৰ্ণা
দলগাঁঁৱত অন কেমেৰাত প্ৰচণ্ড মাৰপিটৰ ঘটনা
দলগাঁঁৱত অন কেমেৰাত প্ৰচণ্ড মাৰপিটৰ ঘটনা
युवती कशातही कमी नाही ते खरे पहा म्हशीचे दूध काढणारी युवती.
युवती कशातही कमी नाही ते खरे पहा म्हशीचे दूध काढणारी युवती.
ચૂંટણી ફરજમાં રોકાયેલા પોલીસ સ્ટાફનું પોસ્ટલ બેલેટથી મતદાન
૮૧ ખંભાળિયાના ૯૭૮ પોલીસ કર્મચારીઓ કરી રહ્યા છે મતદાન
વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૨ની ભારતના ચુંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા...
બોટાદ મોબાઈલ લેવા ગયલે યુવકનું બાઈક કેનાલમાં ખાબકતા મોત નીપજ્યુ
ચુડા તાલુકાના મીણાપુર ગામના યુવાનનું બાઈક કેનાલમાં ખાબકતા ગંભીર ઈજાઓ થઈ હતી. જે બાદ યુવકનું...