પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા એલસીબી શાખાના ગોધરાના પોલીસ અધિકારી તેમજ પોલીસ કર્મચારીઓએ જિલ્લા પંથકમાં ચાલતી દારૂની અસામાજિક પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા માટેની કામગીરી હાથ ધરી પંથકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમો સામે વોચ ગોઠવી છે જે અંતર્ગત પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસના કર્મચારી કેતનકુમાર દેવરાજભાઈને અંગત બાતમીદારે ખાનગી રાહે ચોક્કસ બાતમી આપી હતી કે હાલોલ શહેરના પાવાગઢ રોડ પર આવેલ મોંઘાવાડામાં રહેતો મોહસીન મુસ્તાક શેખ કોક સ્થળેથી મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી મંગાવી હાલોલ રૂરલ પોલીસ મથકની હદમાં આવેલ હાલોલ તાલુકાના રાધનપુર (તલકવાડા) ગામે રહેતા શૈલેષભાઈ દલસિંગભાઈ રાઠવાના રહેણાંક મકાન નજીક આવેલા તેઓના કબજા ભોગવતા વાળા સુંઢીયાના ઘાસનું વાવેતર કરેલ ખેતરમાં ઉતારી સંતાડી રાખેલ છે જે બાતમીના આધારે પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસની ટીમે રાધનપુર (તલકવાડા) ગામે છાપો મારી શૈલેષભાઈ રાઠવાના ખેતરમાંથી ઘાસની આડમાં છુપાવી રાખેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની વ્હિસ્કી અને ટીન બિયરની બોટલો નંગ ૨૮૬૩ જેની કિંમત ૩,૮૩,૪૪૮/- રૂપિયાનો મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં જિલ્લા એલસીબી પોલીસે વિદેશી દારૂનો જથ્થો રૂલર પોલીસ મથકે જમા કરાવી બુટલેગર મોહસીન મુસ્તાક શેખ અને શૈલેષભાઈ દલસિંગભાઈ રાઠવા સામે હાલોલ રૂરલ પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दर्दनाक हादसा, बस में लगी आग 26 यात्रियों की जिंदा जलकर हुई मौत।
महाराष्ट्र के बुलढाणा में शुक्रवार देर रात दर्दनाक हादसा हो गया. नागपुर से पुणे की ओर जा रही बस...
Breaking News: Canada-India सरकार में बढ़ी तकरार | India Vs Canada | Balraj Singh Nijjar | AajTak
Breaking News: Canada-India सरकार में बढ़ी तकरार | India Vs Canada | Balraj Singh Nijjar | AajTak
લાલ સિંહ ચઢ્ઢા રિવ્યુ: આમિર ખાને લાલ સિંહ તરીકે 100 ટકા આપ્યું, વાર્તા થોડી લાંબી થઈ
સ્ટાર કાસ્ટ: આમિર ખાન, કરીના કપૂર, નાગા ચૈતન્ય, મોના સિંહ, માનવ વિજ
ડિરેક્ટરઃ અદ્વૈત જૈન...
पिंपरखेड येथे कापसाची चोरी
बीड जिल्ह्यातील अनेक शेतकर्यांनी कापूस वेचून घरामध्ये ठेवलेला आहे. कापसाला योग्य भाव...
यू पी, एम पी के बाद क्या हरियणा में बुलडोज़र राजनैतिक
हथियार बन गया है?
*पंजाब हरियाणा हाईकोर्ट ने नूह (मेवात) में गरीबों के उजड़ते आशियाने पर संज्ञान लिया है*
...