ગુન્હા કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ગુન્હાઓ આચરી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા
ધારી પો.ઇન્સ એ.એમ.દેસાઇ તથા પો.સબ.ઇન્સ એચ.જી.મારૂના માર્ગદર્શન હેઠળ ધારી પોસ્ટની સર્વેલન્સ ટીમે બી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૮૨૩૦૪૬૩/૨૦૨૩ ધ ગુજરાત લેન્ડ ગ્રેબીંગ (પ્રોહિબીશન) એકટ- ૨૦૨૦ ની કલમ ૪(૩), ૫(ગ) મુજબ ગુન્હો આચરી આરોપીઓ પોતાને કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય જેથી ટેકનીક્લ સોર્સ અને બાતમી હકીકત આધારે ધારી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા આરોપી
(૧) અબ્દુલકાદીર હૈયાતખાન રીન્દ રહે. ધારી હિમખીમડીપરા તા.ધારી
(૨) આપાભાઇ ઓઢાભાઇ રહે. ધારી હિમખીમડીપરા તા.ધારી વાળાઓને ધારીના હિમખીમડી વિસ્તારમાંથી તથા
(૩) સંજયગીરી સોમપરી ગૌસ્વામી રહે. જેતપુર નવાગઢ ખોડીયારધાર હનુમાનજીના મંદિરની બાજુમા તા.જેતપુર જી.રાજકોટ વાળાને જેતપુર ખાતેથી પકડી પાડવામાં આવેલ.
પકડાયેલ આરોપીની વિગત -
(૧) અબ્દુલકાદીર હૈયાતખાન રીન્દ રહે, ધારી હિમખીમડીપરા તા.ધારી
(૨) આપાભાઇ ઓઢાભાઇ રહે. ધારી હિમખીમડીપરા તા.ધારી
(૩) સંજયગીરી સોમપરી ગૌસ્વામી રહે. જેતપુર, નવાગઢ, ખોડીયારધાર, હનુમાનજીના મંદિરની બાજુમા તા. જેતપુર,,જી.રાજકોટ,
પો.ઇન્સ એ.એમ.દેસાઇ તેમજ પો.સબ.ઇન્સ એચ.જી.મારૂના માર્ગદર્શન હેઠળ ધારી પોસ્ટેની સર્વેલન્સ ટીમના હેડ.કોન્સ મનુભાઇ રામભાઇ માંગાણી તથા પો.કોન્સ રામકુભાઇ આલેગભાઇ કહોર તથા પો.કોન્સ આલીંગભાઇ ચંપુભાઇ વાળા તથા એ.એસ.આઇ આર.બી.સમા તથા હેડ કોન્સ જીતેન્દ્રભાઇ પ્રવિણભાઇ ભેડા તથા પો કોન્સ અનકભાઇ કાળુભાઇ મોભ તથા હેડ કોન્સ કુમારસિહ કેશુભા રાઠોડ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી