મૈસુર : એકાદ બે અઠવાડિયા પેહલા ટામેટા ની તેજી એ ગૃહિણીઓ ના રસોડા નું બજેટ બગાડી દીધું હતું, હાલ મૈસુર ની સબ્જી મંદી માં
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ટામેટા નો હોલસેલ ભાવ કિલો નો 14 રૂપિયાની આસપાસ થઇ ગયો છે થોડાક દિવસ પેહલા એક મધ્યમ સાઈઝ નું ટામેટું ૧૫ રૂપિયે એક નંગ પડતું હતું હવે તે એક કિલોનો ભાવ થઇ ગયો છે, આનું મુખ્ય કારણ કોલ્ડ સ્ટોરેજ માં સંગ્રહ કરી કૃત્રિમ શોર્ટએજ ઉભી કરી ભાવ આસમાને પહોંચાડી દીધો હતો, ભાવ ઘટવા પાછળ બીજું કારણ નેપાળ થી ટામેટા ની આયાત કરવામાં આવી છે જે ગઈકાલે ટામેટા નો ભાવ મેસૂર ની માર્કેટ માં 20 રૂપિયા થી ઘટી ને 14 રૂપિયા થઇ ગયેલ હતો અને હજુ પણ આગળ ટામેટા ના ભાવ માં ઘટાડો જોવા મળી શકે છે, હાલ મોટા ભાગ ના રાજ્યોમાં ટામેટા ૪૦ થી ૫0 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે, આ ૧૫૦ થી ૨૦૦ રૂપિયા સુધી નો ધરખમ ભાવ ઘટાડા થી ગ્રાહકો ને લાભ અને ખેડૂતો નિરાશ થયા છે. ટામેટા ના ભાવ જયારે ૨૦૦ થી ૨૫૦ જેટલાં થઇ ગયા હતા ત્યારે ઘણા લોકોએ થોડા સમય માટે ટામેટાનો વપરાશ બંધ કરી દીધો હતો જયારે મધ્યમ વર્ગ ના લોકો ૧૦૦ થી ૨૫૦ ગ્રામ જેટલા જ ટામેટા ખરીદી કરતા હતા જયારે અન્ય કેટલાક લોકો બે નંગ ગણી ને લઇ જતાં હતા હવે ભાવ ઘટતા લોકો એ રાહત નો દમ લીધો છે.
રિપોર્ટર : વારિસ સૈયદ.