ચોટીલામાં ફરી એક વખત ચેઈન સ્નેચિંગની ઘટનાથી ચકચાર મચી છે. એક મહિલાના ગળામાંથી ચેઈન ખેંચીને એક શખ્સ ફરાર થઈ ગયો. મામાના કાંટાની પાસે સવારે 8 વાગ્યા આસપાસ બ્રહ્મસમાજની એક મહિલા ઊભી રહી હતી એ દરમિયાન બે શખ્સો બાઈક પર આવ્યા અને મહિલાના ગળામાંથી ચેઈન ખેંચીને ફરાર થઈ ગયા. ગળામાંથઈ ચેઈન ખેંચાતા મહિલાએ બૂમાબૂમ કરી પરંતુ આરોપીઓ ગણતરીની સેક્ધડમાં ફરાર થઈ ગયા.ઘટના અંગે જાણ કરાતાં પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ચોટીલામાં ત્રણ મહિનામાં જ ચેઈન સ્નેચિંગની ઘટનાઓ બની છે. આ પહેલાં પણ બે ઘટનાઓ બની ચૂકી છે. જે ગુનાઓ પૈકી એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. જો કે ફરી એક ઘટના બનતાં શહેરમાં ફફડાટ ફેલાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सोनारी में भाजपा महिला मोर्चा की कार्यनिर्वाहक सभा आयोजित।
चराईदेव जिला भाजपा के सोनारी स्थित कार्यालय में भाजपा जिला महिला मोर्चा समिति की दो दिवसीय...
TVS Jupiter 110 नए अवतार में जल्द मार सकता है एंट्री, फीचर्स से लेकर डिजाइन तक होंगे ये संभावित बदलाव
TVS मोटर कंपनी भारतीय बाजार में अपडेटेड Jupiter 110 पेश करने की योजना बना रही है। डिजाइन की बात...
Sanjay Raut : राऊतांना 5 सप्टेंबरपर्यंत न्यायालयीन कोठडी, पाहा सविस्तर बातमी | SAAM TV
Sanjay Raut : राऊतांना 5 सप्टेंबरपर्यंत न्यायालयीन कोठडी, पाहा सविस्तर बातमी | SAAM TV
आरबीआई और भारत के प्रधानमंत्री देश के तीन सबसे भरोसेमंद संस्थान हैं
एक सर्वे के मुताबिक रक्षा बल, आरबीआई और भारत के प्रधानमंत्री देश के तीन सबसे भरोसेमंद संस्थान...