રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરાઈ...રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમને મીઠાઈ ખવડાવે છે. ભાઈ તેની બહેનને રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.જો.કે હાલ ના સમય શૈક્ષણિક સંસ્થાઓમાં પણ રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી કોલેજ સ્ટાફ પરિવારે રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરી હતી. કોલેજ માં પ્રો. તરીકે ફરજ બજાવતી બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધી મો મીઠું કરાવ્યું હતું. અને આર્શીવાદ આપ્યા હતા...
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं