ધ્રાંગધ્રા તાલુકા પોલીસને પશુઓને કતલખાને લઇ જવાતા હોવાની બાતમી મળી હતી.જેના આધારે કુડા ચોકડી પાસે વોચ ગોઠવી પાડાને કતલખાને લઈ જતાં ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા.જ્યારે પાડાઓને બચાવી આરોપી સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ગુનો નોધવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રામાંથી પશુઓને ગેરકાયદેસર કતલખાને લઇ જવાતા હોવાથી પોલીસે તપાસ હાથ ધરી હતી.તે દરમિયાન ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ને બાતમી મળી હતી.આથી તાલુકા પોલીસના દેવજી઼ભાઈ, વિજયસિંહ ઝાલા અને સ્ટાફ દ્વારા કુડા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં ઈકો કાર નીકળતા ઉભી રાખી તલાસી લેવામાં આવી હતી. આ કારમાં કુરતા પુરવક પાડાને બાધી કતલ ખાને લઈ જવામાં આવી રહ્યા હોવાનુ ધ્યાને આવ્યુ હતુ.આથી પાડાને બચાવી કારમાં સવાર અસ્લમ ભાઈ ગફુરભાઈ ખાટકી, સાદીક ઉર્ફે ગડો અહમદભાઈ ખાટકી, તોસીફભાઈ રસુલભાઈ મુમાણી અને ફરદીન સિકંદર ભટીને ઝડપી પાડવામાં આવ્યા હતા. ધ્રાંગધ્રા તાલુકા પોલીસમા આ ચાર આરોપી સામે પ્રાણી એકટ મુજબનોગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખાંભા ખાતે બાબાસાહેબ આંબેડકર ના 67માં મહાપરી નિર્વાણ દિવસ નિમિતે ખાંભા - ઉના રોડ પર બાબાસાહેબ આંબેડકર સર્કલ તરીકે નામકરણ કરવામાં આવ્યું.
વિશ્વ રત્ન યુવા ગ્રુપ અને સમસ્ત અનુસુચિત જાતિ ખાંભા તાલુકા દ્વારા આયોજીત ૬ ડિસેમ્બર ડો બાબાસાહેબ...
आमजन की सहभागिता से सफल बनाएं हरियालो राजस्थान पौधारोपण कार्यक्रम- जिला कलक्टर
मुख्यमंत्री वृक्षारोपण महाभियान के तहत हरियाली तीज के अवसर पर 7 अगस्त को हरियालो राजस्थान जिला...
कनाडा ने ऑस्ट्रेलियाई चैनल को ब्लॉक किया:विदेश मंत्री जयशंकर की प्रेस कॉन्फ्रेंस चलाई थी;
कनाडा ने ऑस्ट्रेलिया के एक न्यूज चैनल ऑस्ट्रेलिया टुडे और उसके सोशल मीडिया हैंडल्स को ब्लॉक कर...
সোণাৰিৰ টিয়ক চাহ বাগিচাত কৰম সন্মিলন অনুষ্ঠিত
সোণাৰিৰ টিয়ক চাহ বাগিচাৰ যুৱ সমাজৰ উদ্যোগত আজি দিনজোৰা কাৰ্যসূচীৰে টিয়ক পূজা ফিল্ডত কৰম সন্মিলন...
Arvind Kejriwal, धान खरीद और कर्ज़माफ़ी पर क्या बोले किसान
Arvind Kejriwal, धान खरीद और कर्ज़माफ़ी पर क्या बोले किसान