રિપોર્ટ. લતીફ સુમરા

શ્રી જે.આર.મોથલીયા, પોલીસ મહાનિરિક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ સાહેબ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લા તથા શ્રી ડો.કુશલ ઓઝા ના.પો.અધિક્ષક ડીસા ભાગ ડીસા નાઓએ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ અવાર નવાર સુચનાઓ તથા માર્ગદર્શન કરતા હોઈ. આજરોજ પોલીસ ઈન્સ્પેક્ટર આર.એસ.દેસાઈ સા.શ્રી મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ આપેલ સુચના આધારે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટાફ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા ડીસા વેલુનગર સપના પાર્લરની ગલીના નાકે જતા તે દરમ્યાન એક ઇસમ વેલુનગર સોસાયટી તરફથી એક રીક્ષા લઇ આવતો હોઇ અને જે રીક્ષા જોતા તેની આગળ નંબર પ્લેટ ના હોઇ જેથી સદરે રીક્ષા શંકાસ્પદ લાગતા સદરે રીક્ષા ચાલકને ઉભો રખાવી ખાત્રી તપાસ કરતા સદરે રીક્ષા અમદાવાદ શહેર નિકોલ પો.સ્ટે વિસ્તારમાંથી ચોરી કરેલનુ જણાતા જે લગતનો અમદાવાદ શહેર નિકોલ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૫૨૩૦૪૦૫/૨૦૨૩ ઈ.પી.કો ક.૩૭૯ મુજબ તા.૧૦/૦૬/૨૩ થી ગુનો દાખલ થયેલ હોઈ જેથી સદરે ઈસમોને સી.આર.પી.સી ક.૪૧(૧)ડી મુજબ અટક કરી સદરે રીક્ષા મુદ્દામાલ સી.આર.પી.સી ક.૧૦૨ મુજબ કબ્જે કરી કાયદેશરની કાર્યવાહી કરેલ છે.

 

 *કામગીરીમાં રોકાયેલ અધિ/કર્મચારી :-* 

 

(1)પો.સબ.ઈન્સ એસ.એમ.પાંચીયા

 

(2)અ.હેડ.કો પ્રવિણભાઈ મનાભાઈ

 

(3)અ.પો.કો ઈશ્વરભાઈ પુનમાજી

 

(4)આ.પો.કો. વિરસંગભાઈ વાલુભાઈ

 

(5)અ.પો.કો હરેશકુમાર કેશાજી

 

(6)આ.પો.કો ભરતકુમાર અમરસિહ

 

(7)અ.પો.કો મહમંદમુજીબ અબ્દુલગફાર

(8)અ.પો.કો ભરતભાઈ ગોરધનજી

 

 *પકડાયેલ આરોપી :-* 

 

(1(વશરામભાઈ વિરચંદભાઇ

.રાવળ

રહે.મુમનવાસ પટેલ હોટલની બાજુમાં તા.વડગામ જી.બનાસકાંઠા