પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢ ખાતે છેલ્લા કેટલાય સમયથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી પંથકની પ્રજાના હૈયામાં વસેલા પાવાગઢ પોલીસ મથકના પી.એસ.આઇ રાજદીપસિંહ જાડેજા સાહેબનો આજે જન્મદિવસ હોઈ પાવાગઢ પોલીસ મથકના સ્ટાફ સહિત હાલોલ પંથકના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ સ્ટાફે તેમજ પાવાગઢ સહિત હાલોલ પંથકની પ્રજાએ તેઓને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ સાથે શુભેચ્છા પાઠવી તેઓની તરક્કી અને દીર્ઘાયુ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી 

Happy birthday

R.J. Jadeja sir