નાના અંકેવાળીયા ગામે મારામારી થઇ હતી. આ કેસનાં આરોપીને લખતર પોલીસ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.નાના અંકેવાળીયા ગામે થોડા દિવસ પહેલા મારામારીનો બનાવ બન્યો હતો. આ અંગે નાના અંકેવાળીયા ગામનાં મુન્નાભાઇએ લખતર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓનાં જણાવ્યા અનુસાર તેમનાં ગામનાં જ રાકેશભાઈ ગાળો બોલતા હતા. તો મુન્નાભાઈએ ગાળો બોલવાની ના પાડતાં રાકેશભાઇએ ઉશ્કેરાઈ જઈ માર માર્યો હતો. આ અંગેની ફરિયાદ નોંધાતા લખતર પોલીસનાં જયદીપસિંહ ઝાલા અને અનિલસિંહ દ્વારા આરોપી રાકેશને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Marathwada Vidyapith Copy | मराठवाडा विद्यापीठाच्या पदवी परिक्षेत मास कॉपी
Marathwada Vidyapith Copy | मराठवाडा विद्यापीठाच्या पदवी परिक्षेत मास कॉपी
'मेरा फोन टैप कराते रहिए', विपक्षी नेताओं के हैकिंग के दावे पर राहुल गांधी बोले- हम लड़ने वाले लोग हैं
नई दिल्ली। शशि थरूर, राघव चड्ढा और महुआ मोइत्रा समेत विपक्ष के कई नेताओं ने फोन हैकिंग का...
कोटा सामुहिक विवाह सम्मेलन में हुआ तीन जोड़ो का निकाह,, अनतपुरा मदरसा के मुफ़्ती ए मिल्लत हॉल में सम्पन्न हुआ कार्यक्रम
कोटा
फरीद खान
कोटा, सामूहिक विवाह सम्मेलन में हुआ तीन जोड़ो का निकाह,
कोटा।अनतपुरा मदरसा के...
સરદાર સરોવર ડેમ નો જોવા જેવો નજારો
સરદાર સરોવર ડેમ નો જોવા જેવો નજારો
BAPS સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ, અમદાવાદમાં નૂતનવર્ષે હજારો ભક્તોએ ભવ્ય અન્નકૂટના દર્શન કર્યા
હિંદુ ધર્મ પરંપરા અનુસાર નૂતન વર્ષના પ્રથમ દિવસે ઠાકોરજી સમક્ષ વિવિધ વાનગીઓનો અન્નકૂટ રચવામાં આવે...