સાયલાના ધાંધલપુરના શ્રમજીવી ગોપાલભાઇ પોપટભાલ ધામેલના ભાઇ રાજુભાઇને એક મહિના પહેલા ભરતભાઇ બચુભાઇ વાળા સાથે સામાન્ય બાબતની બોલાચાલી થઇ હતી.રાજુભાઇને તને શેની હવા છે તેમ કહીને ગાળો આપી હતી. આ બનાવના કારણે રાજુભાઇએ ફોન કરતા ગોપાલભાઇ અને રવિભાઇ આવી સમજાવટ કરી હતી. પરંતુ થોડા સમય બાદ ભરતભાઇ, લલીતભાઇ લાકડીઓ લઇ ગોપાલભાઇને માર મારતા શરીરના ભાગે તેમજ માથાના ભાગે માર માર્યો હતો. આ દરમીયાન ખુશીબેન બચુભાઇ અને રાણીબેન બચુભાઇએ ઢીકાપાટુનો માર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ઇજાગ્રસ્તને સાયલા દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'स्वर्ग में कुछ तो गड़बड़ है', NASA ने शेयर कींं ब्रह्मांड की अद्भुत तस्वीरें; लोगों का आया दिलचस्प रिएक्शन
नई दिल्ली। स्पेस एजेंसी NASA अक्सर ब्रह्मांड की अद्भुत तस्वीरें दुनिया से शेयर...
पुण्याची निकिता टकले खडसरे बेंगळुरूच्या निवडीत चमकली, बघा सविस्तर बातमी
पुण्याची निकिता टकले खडसरे बेंगळुरूच्या निवडीत चमकली, बघा सविस्तर बातमी
સેહબાન ઉર્ફે પચી MD ડ્રગ્સના વેપારી ને ફેઝાન ઉર્ફે હાજી એ દોડાવી દોડાવી ને માર માર્યો : અમદાવાદ
સેહબાન ઉર્ફે પચી MD ડ્રગ્સના વેપારી ને ફેઝાન ઉર્ફે હાજી એ દોડાવી દોડાવી ને માર માર્યો : અમદાવાદ
Nifty & Bank Nifty Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty & Bank Nifty Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें...
#kodinar| કાણકબરડા ગામે મગફળીના ખેતરમાં અજગર દેખાયો | Divyang News
#kodinar | કાણકબરડા ગામે મગફળીના ખેતરમાં અજગર દેખાયો | Divyang News