જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા ના વતની  અને મીડિયા ક્ષેત્ર માં છેલ્લા 10 વર્ષ થી લોકો ની સમસ્યા અને વાચા ને વેદના આપતા હંમેશા ન્યાય માટે લડત કરનાર મીડિયા ક્ષેત્રે સારી નામના મેળવનાર એવા મિતેષ વાઢીયા ને જન્મદિવસ પર સોસીયલ મીડિયા માં તેમના ચાહકો દ્વારા શુભેશાઓ ની વર્ષા કરવામાં આવી હતી.

મિતેષ વાઢીયા ની જો વાત કરવામાં આવે તો તેઓ દ્વારા માળીયા હાટીના ,માંગરોળ,કેશોદ ,સહિત જૂનાગઢ જિલ્લા માં તેમજ ગીર સોમનાથ જિલ્લા સહિત પોરબંદર જિલ્લા માં પણ મીડિયા ક્ષેત્રે સારું નામ મેળવ્યું છે ત્યારે અગાઉ ના દિવસો માં મીડિયા ક્ષેત્રે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

વધુ માં જો વાત કરીએ તો મિત્તલ વાઢીયા એ કોળી સમાજ ના કાર્યકર્તા તેમજ માંધાતા ગ્રુપ ગુજરાત અને જૂનાગઢ માં કાર્યકર્તા તરીકે રહી ને સમાજ માટે પણ મહત્વ નું યોગદાન આપી રહિયા છે ત્યારે પોતાના સમાજ માં તેમજ અન્ય સમાજ માં પણ સારી લોક ચાહના ધરાવે છે ત્યારે તેમના જન્મ દિવસ નિમિત્તે અમારા તરફ થી પણ તેઓ ને શુભેશાઓ પાઠવવામાં આવી છે 

મિતેષ ભાઈ વાઢીયા આપ ઉત્તરોતર પ્રગતિ કરો અને આપનું જીવન નિરોગી અને સુખયમય બની રહે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના

રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ) :- સંપર્ક 9925095750