પાટણનું નાયબ મામલતદાર અલ્પેશ ખેર પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે. જમીનને બિનખેતી કરવા માટે થઈને અરજી કરી હતી જેની પર કાર્યવાહી કરીને જમીનને NA કરી આપવા માટે પાંચ લાખ રૂપિયાની રકમ માગણી નાયબ મામલતદાર યે કરી હતી ACB એ નાયબ મામલતદાર અલ્પેશ ખેર ને ઝડપી લઈને કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ જમીન ખરીદ્યા બાદ ફરિયાદીએ N.A કરવા માટેની કાર્યવાહી કરી હતી પરંતુ તેમનું કાર્ય જાણે કે લાંચ વિના આગળ વધે જ નહીં એવી સ્થિતિ સર્જાઇ હોય એમ નાયબ મામલતદાર અલ્પેશ ખેરે પાંચ લાખ રૂપિયાની રકમની માંગણી કરી હતી જે ફરિયાદી આપવા માંગતા ના હોવાથી એસીબી ને જાણ કરતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું. માગણી કરેલ રકમ પહોંચાડવા માટે સ્થળ અને સમય આપ્યો હતો છટકાના આયોજન સાથે દર્શાવેલ સ્થળ પર મામલતદાર પહોચ્યા હતા જ્યાં acb એ રંગે હાથે જડપી લિધો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિયોદરમાં બીજેપી નો રોડ શો યોજાયો
દિયોદરમાં બીજેપી નો રોડ શો યોજાયો
Dawood Ibrahim Security का जिम्मा कौन-कौन संभालता है? सामने आ गईं ये डीटेल्स
Dawood Ibrahim Security का जिम्मा कौन-कौन संभालता है? सामने आ गईं ये डीटेल्स
Jayam Ravi calls himself '100% Aishwarya Rai fan', shares his fanboy moment with actor. Watch
Actor Jayam Ravi called himself a '100 percent Aishwarya Rai fan' at a recent event....
દારૂ ભરેલ ક્રેટા કારને રોકવા જતા ટેલર સાથે અથડાતા એસ એમ સી ના ટીમ ના પી આઈ નું અવસાન.
એસએમસી ટીમના પી.એસ.આઇ જે એમ પઠાણ તારીખ : 5 /11/2024 ના કલાક 2.30 વાગે દસાડા થી પાટડી રોડ ઉપર...