સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ગઢડા ગામે યુવકની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે જેને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. વિસનગરનો યુવક પ્રેમલગ્ન કરી અને ગઢડા ખાતે આવી ગયો હતો અને આજ રોજ ભાવેશ ઠાકોર નામના યુવકની હથિયારના ઘા ઝીંકી ક્રૂર હત્યા કરવામાં આવી હતી.સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પંથકમાં એક માસમાં હત્યાનો આ ત્રીજો બનાવ બનવા પામ્યો છે. આ હત્યાની ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હત્યારાઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.હાલમાં પોલીસ દ્વારા હત્યા અંગેનો ગુનો દાખલ કરી મૃતક યુવકની ડેડબોડીને પી.એમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ત્યારે મુળી તાલુકાના ગઢડા ગામે યુવકની ઘાતકી હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે અને આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BHANVAD ભાણવડ પંથકના નવાગામ ગામે એસ ઓ જી પોલીસના દરોડા 10 11 2022
BHANVAD ભાણવડ પંથકના નવાગામ ગામે એસ ઓ જી પોલીસના દરોડા 10 11 2022
Charaideo weight lifting team win medals
Assam youth Olympics Guwahati, Charaideo weight lifting team have won 04 Gold, 02 Silver and 02...
અમીરગઢના રામ જીયાણી પાસે હિટ એન્ડ રનની ઘટના બે ના મો--ત
અમીરગઢના રામ જીયાણી પાસે હિટ એન્ડ રનની ઘટના બે ના મો--ત