હાલોલ શહેરના પાવાગઢ રોડ પર હોટલ ગીતા ભવન સામે આવેલા એક ભંગારના ડેલામાં અજગર આવી ચઢતા ભંગારના ડેલામાં કામ કરતા લોકોમાં ફફડાટ સાથે દોડધામ મચી જવા પામી હતી જેમાં બનાવ અંગેની જાણ હાલોલ વન વિભાગના અધિકારી સતિષ બારીયાને કરાતા તેઓએ પંથકમાં જાનવરોના ઉત્થાન અને બચાવની કામગીરી કરતી જીવ દયા પ્રેમી સંસ્થા નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમને કરતા ટીમના સદસ્ય જયેશભાઈ કોટવાળ અને મયુરધ્વજસિંહ તાત્કાલિક ભંગારના ડેલા ખાતે દોડી આવ્યા હતા અને ભંગારના જથ્થામાં છુપાઈ ગયેલા અંદાજે પાંચથી છ ફૂટની લંબાઈ ધરાવતા અજગરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ભારે જહેમત બાદ સાવચેતીપૂર્વક અજગરને પકડી લીધો હતો જેને લઇને ભંગારના ડેલામાં કામ કરતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો જ્યારે ઝડપાયેલા અજગરને પાવાગઢના ધોબી કુવા ખાતે આવેલા વન વિભાગના રેસ્ક્યુ સેન્ટર ખાતે વન વિભાગની ટીમને સહી સલામત સુપ્રત કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
6 CNG રીક્ષાની ચોરીનો પાટણ LCBએ ભેદ ઉકેલ્યો
#buletinindia #gujarat #patan
શ્રી તપસ્વી વિદ્યાલય દિયોદરમાં ક્વિઝ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું ..
દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી વિદ્યાલયમાં ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ વચ્ચે ક્વિઝ સ્પર્ધાનું આયોજન...
साई रिसॉर्ट पाडण्यासाठी जिल्हाधिकाऱ्यांच्या खात्यात 1 कोटी 1 लाख 25 हजार रुपये जमा
खेड : अनिल परब यांचे दापोली तालुक्यातील मुरुड येथील बहुचर्चित साई रिसॉर्ट पाडण्यासाठी...
অসম যুৱ অলিম্পিকত উজ্বলিল চৰাইদেউ ভাৰউত্তোলন দল।
অসম যুৱ অলিম্পিক
ভাবোত্তোলনত সর্বোচ্চ পদকৰে উজ্বলিল চৰাইদেউ জিলা
২৩...
रेडक्रॉस राजस्थान के अध्यक्ष ने सामूहिक हनुमान चालीसा पाठ में की सहभागिता
रेडक्रॉस राजस्थान के अध्यक्ष ने सामूहिक हनुमान चालीसा पाठ में की सहभागिताबून्दी। बाणगंगा स्थित...