હાલોલ શહેરના પાવાગઢ રોડ પર કાળીભોય ખાતે સરકારી પ્રાથમિક શાળા તેમજ સરકારી આંગણવાડી આવેલી છે જે બન્નેની સરકારી મકાનોની આસપાસના વિસ્તારમાં સરકારી પડતર જમીનમાં સ્થાનિક ઈસમો દ્વારા કાચા પાકા પતરાવાળા ત્રણથી ચાર જેટલા મકાનો ઊભા કરી ગેરકાયદેસરનું દબાણ ઊભું કરવામાં આવ્યું હતું જેમાં આ સ્થળે સરકારી પ્રાથમિક શાળાના નવનીકરણની કામગીરી હાથ ધરી સરકારી પ્રાથમિક શાળાના વિભાગને વધુ વિસ્તારવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવવાની હોવાને કારણે શાળાની જોડે સરકારી પડતર જમીનમાં ઊભા કરાયેલા આ કાચા પાકા પતરાવાળા મકાનોના દબાણો સ્વેચ્છીક રીતે હટાવી લેવા માટે હાલોલ નગરપાલિકા દ્વારા ગત દિવસોમાં આ દબાણો ધરાવતા ઈસમોને સૂચના આપી હોવા છતાં આજ દિન સુધી આ કાચા પાકા પતરાવાળા મકાનોના ઉભા કરાયેલા દબાણોને હટાવવામાં ના આવતા આજરોજ હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરની અધ્યક્ષતામાં હાલોલ નગરપાલિકાની દબાણ ટીમના કર્મચારીઓએ જેસીબી મશીનની મદદથી આ તમામ ચાર જેટલા કાચા પાકા પતરાવાળા મકાનોના દબાણોનો સફાયો બોલાવી તોડી પાડ્યા હતા અને આગામી દિવસોમાં આ દબાણો હટાવી ખુલ્લી કરાયેલી જગ્યામાં સરકારી પ્રાથમિક શાળાનો નવીન ભાગ વિસ્તારવામાં આવશે તેવી માહિતી વિશ્વસનીય સુત્રો પાસેથી મળવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বিষয় জনজাতিকৰণ ! মাজুলীত চুতীয়া ছাত্র সন্থাৰ প্ৰতিবাদ
বিষয় জনজাতিকৰণ ! মাজুলীত চুতীয়া ছাত্র সন্থাৰ
প্ৰতিবাদী কাৰ্যসূচী
কালি...
કાલિયા યોજના: સરકાર 1 સપ્ટેમ્બરના રોજ 4 લાખ ખેડૂતોને ૨૦૦૦ રૂપિયા આપશે
કૃષિ અને ખાદ્ય ઉત્પાદનના નિયામક પ્રેમ ચંદ્ર ચૌધરીએ જણાવ્યું કે ખેડૂતોને સીધો લાભ ટ્રાન્સફર મળશે...
বলবমৰ নামত উচ্ছ স্বৰত মাইক বজোৱাক কেন্দ্ৰ কৰি ৰাইজৰ মাজত ব্যাপক প্ৰতিক্ৰিয়া
## বলবমৰ নামত উচ্ছ স্বৰত মাইক বজোৱাক কেন্দ্ৰ কৰি ৰাইজৰ মাজত ব্যাপক প্ৰতিক্ৰিয়া ৷
## উচ্ছ স্বৰত...
CNG और Petrol Car में किसी एक को चुनने में कन्फ्यूजन? इन तरीकों से जानिए आपके लिए कौन है बेहतर
नई कार खरीदने वालों के लिए यह एक आम समस्या है कि वे केवल पेट्रोल वाली कार खरीदें या...