ઉના ભાવનગર હાઈવે પર આવેલ રામેશ્વર ગામના પાટિયા નજીક સામતેર બાયપાસના સર્વિસ રોડ પર પસાર થતા ડમ્પરના પાછળના ભાગે ફરતી લોખંડની વાળ ન રાખી બેફામ ચલાવતા હોય ત્યારે ડમ્પરમાં ભરેલા મસ મોટા પથ્થરો રાત્રિનાં સમયે રસ્તા પર પડતાં અકસ્માતની મોટી દુર્ઘટના સર્જાતી અટકી હતી. જોકે આ ઘટનાં દિવસ દરમિયાન થઇ હોત તો વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવુ પડત જોકે સોમનાથ - ભાવનગર હાઈવે પર પસાર થતા રોજીંદા હજારો વાહન ચાલકો પસાર થતા હોય છે. અને આ ડમ્પરોમાં મોટા પથ્થરો ભરીને શાપુરજી પાલનજી તરફ જતા ડમ્પરો અનેક વાહન ચાલકોના ભોગ લે તે પહેલા તંત્ર દ્રારા તાત્કાલીક આવા વાહન ચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવા વાહન ચાલકોની માંગણી ઉઠવા પામેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Passenger Vehicle और Two-Wheelers ने जनवरी 2024 में तोड़े बिक्री के पुराने रिकॉर्ड, ग्रामीण इलाकों में सबसे ज्यादा मांग
एसोसिएशन ने अपने व्हीकल रिटेल डेटा में कहा कि पैसेंजर व्हीकल पिछले महीने 393250 यूनिट बिके हैं जो...
નદીમાં જાણે પાણીનો ઘોડાપૂર ઉમટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા...
દાંતા:- બ્રેકિંગ
નદીમાં જાણે પાણીનો ઘોડાપૂર ઉમટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા...
...
Lawrence Bishnoi ने जेल में गाया देशभक्ति गीत 😍 Lawrence Bishnoi singing a song in jail 😯 #lawrence
Lawrence Bishnoi ने जेल में गाया देशभक्ति गीत 😍 Lawrence Bishnoi singing a song in jail 😯 #lawrence
হোজাইত খোজকাঢ়ি গৈ থকা মহিলা ডিঙিৰ পৰা চেইন কাঢ়িলে দুৰ্বৃত্তই
হোজাইত খোজকাঢ়ি গৈ থকা মহিলাৰ ডিঙিৰ পৰা চেইন কাঢ়িলে দুৰ্বৃত্তই।পুৰনি বজাৰৰ সাহাপত্তি অঞ্চলত...
চিলাপথাৰত BJP, পৌৰসভা, চেম্বাৰ অৱ কমাৰ্চৰ উদ্যাগত বিভাজন বিভীষিকা স্মৃতি দিৱস উপলক্ষে 'মৌণ সমদল'
চিলাপথাৰত bjp, পৌৰসভা, চেম্বাৰ অৱ কমাৰ্চ ৰ উদ্যাগত বিভাজন বিভীষিকা স্মৃতি দিৱস উপলক্ষে 'মৌণ সমদল'...