ઉના ભાવનગર હાઈવે પર આવેલ રામેશ્વર ગામના પાટિયા નજીક સામતેર બાયપાસના સર્વિસ રોડ પર પસાર થતા ડમ્પરના પાછળના ભાગે ફરતી લોખંડની વાળ ન રાખી બેફામ ચલાવતા હોય ત્યારે ડમ્પરમાં ભરેલા મસ મોટા પથ્થરો રાત્રિનાં સમયે રસ્તા પર પડતાં અકસ્માતની મોટી દુર્ઘટના સર્જાતી અટકી હતી. જોકે આ ઘટનાં દિવસ દરમિયાન થઇ હોત તો વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવુ પડત જોકે સોમનાથ - ભાવનગર હાઈવે પર પસાર થતા રોજીંદા હજારો વાહન ચાલકો પસાર થતા હોય છે. અને આ ડમ્પરોમાં મોટા પથ્થરો ભરીને શાપુરજી પાલનજી તરફ જતા ડમ્પરો અનેક વાહન ચાલકોના ભોગ લે તે પહેલા તંત્ર દ્રારા તાત્કાલીક આવા વાહન ચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવા વાહન ચાલકોની માંગણી ઉઠવા પામેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुख्यमंत्री एकनाथ शिंदे यांचे प्रशासनाला निर्देश
ग्रामीण भागातील जनतेला त्यांच्या कामांसाठी मंत्रालयात येण्याची आवश्यकता भासू नये. स्थानिक...
उदयपुर तनाव: घायल स्टूडेंट की मां धरने पर बैठी:बोलीं- बेटे से नहीं मिलने दे रहे
उदयपुर में घायल स्टूडेंट से मिलने की मांग को लेकर उसकी मां रविवार सुबह धरने पर बैठ गई है। मां ने...
पूरा का पूरा मेडिकल स्टोर है भिंडी का पानी, रोजाना पीने से डायबिटीज से लेकर हार्ट डिजीज तक से होगा बचाव
भिंडी, जिसे ओकरा और लेडीफिंगर के नाम से भी जाना जाता है, कई लोगों की पसंदीदा सब्जियों में से एक...
અમદાવાદ : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 4 સપ્ટેમ્બરે અમદાવાદની મુલાકાતે, ઓલ ઈન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટનું ઉદ્ઘાટન કરશે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં સપ્ટેમ્બર-2022માં અમદાવાદમાં 6મી ‘ઓલ...
US Market Big Fall Today ? |FED Meet Expectations | फेड की बैठक से पहले US बाजार को ये क्या हो गया?
US Market Big Fall Today ? |FED Meet Expectations | फेड की बैठक से पहले US बाजार को ये क्या हो गया?