શહેરના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં કર્મચારીઓને હાથ-પગ તોડી નાંખવાની ધમકી આપતા અસામાજીક તત્વો સામે ઠોસ કાર્યવાહી કરવા ગુજરાત વીવર્સ એસોસિએશને ડિસીપી હિતેશનકુમાર જોયસરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. ‘જે કર્મચારીઓ 20 પૈસાના ભાવ વધારા વગર કામ પર જશે તેના હાથ પગ કાપી નાંખવામાં આવશે’ આવા ઉડિયા ભાષામાં શહેરના વિવિધ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પોસ્ટર લગાડવામાં આવ્યા છે.
શહેરના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં કર્મચારીઓને હાથ-પગ તોડી નાંખવાની ધમકી આપતા અસામાજીક તત્વો સામે ઠોસ કાર્યવાહી

