હાલોલ રૂરલ પોલીસને અંગત બાતમીદાર પાસેથી મળેલી ચોક્કસ બાતમીના આધારે હાલોલ રૂરલ પોલીસની ટીમે હાલોલ તાલુકાના સાથરોટા ગામના ગમીરપુરા ફળિયામાં રહેતા દશરથભાઈ નરવતભાઈ રાઠોડના ઘરની પાછળના ભાગે પંચરાવ ઝાડ નીચે ખુલ્લામાં બેસી પત્તા પાનાનો હાર જીતનો પૈસા વડે જુગાર રમી રહેલા ઇસમો પર છાપો માર્યો હતો જેમાં પોલીસનો રેડ પડતા પત્તા પાનાનો જુગાર રમી રહેલા ખેલિઓમાં નાશભાગ મચી ગઈ હતી જેમાં પોલીસે સ્થળ પર ઘેરો ઘાલી 5 ઈસમો દશરથભાઈ નરવતભાઈ રાઠોડ,રવિન્દ્રકુમાર ભૂલાવરસિંહ સોલંકી, વિજયકુમાર ગોકળસિંહ રાઠોડ,રાકેશકુમાર ગણપતસિંહ ગોહિલ અને અરવિંદભાઈ પ્રતાપભાઈ રાઠોડને ઝડપી પાડ્યા હતા જેમાં ઝડપાયેલા પાંચેય ખેલીઓની અંગઝડતી કરી પોલીસે 10,700/- ₹.ની રોકડ રકમ તેમજ દાવર લાગેલ 4,720/- ₹.ની રોકડ રકમ મળી કુલ 15,420/- ₹. નો મુદ્દામાલ સ્થળ પરથી જપ્ત કરી ઝડપાયેલા પાંચેય ખેલીઓ સામે હાલોલ રૂરલ પોલીસ મથકે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking: 4440 करोड़ की जमीन, यूनिवर्सिटी बिल्डिंग जब्त, फरार खनन माफिया Iqbal पर ED का एक्शन
Breaking: 4440 करोड़ की जमीन, यूनिवर्सिटी बिल्डिंग जब्त, फरार खनन माफिया Iqbal पर ED का एक्शन
ડીસાના નાની ઘરનાળમાં જુગાર રમતાં ત્રણ શખ્સોને પોલીસે ઝડપ્યા
ભીલડી પોલીસને મળેલ બાતમીના આધારે ડીસા તાલુકાના નાની ઘરનાળ ગામની સીમમાં રેડ કરી હતી. જેમાં બાવળની...
સમસ્ત પાટીદાર સમાજ દિઓદર નું પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમ ન્યૂ સંસ્કૃતિ વિદ્યાલય શિહોરી રોડ દિઓદર ખાતે યોજાયું. જેમાં ગુજરાત SPG
શ્રી સમસ્ત પાટીદાર સમાજ દિઓદર નું પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમ ન્યૂ સંસ્કૃતિ વિદ્યાલય શિહોરી રોડ...
કોંગ્રેસ સમિતિ મહુવા દ્વારા ગુજરાત બંધમાં જોડાવા અનુરોધ કરાયો.
કોંગ્રેસ સમિતિ મહુવા દ્વારા ગુજરાત બંધમાં જોડાવા અનુરોધ કરાયો.