ગુજરાત આમ આદમી પાર્ટીને વધું એક ફટકો. બનાસકાંઠા જિલ્લા મહામંત્રી મુકેશભાઈ ઠક્કરે આપ્યું રાજીનામું.....લોકસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી મા એક પછી એક રાજીનામું આપતા હડમપ મચી જવા પામ્યો છે...કાંકરેજના ગત ચૂંટણીમાં વિધાનસભાના ઉમેદવાર રહી ચૂકેલા મુકેશભાઈ ઠક્કરે અચાનક રાજીનામું આપતાં પાર્ટીના હજારો કાયકર્તાઓ થયાં નારાજ.....છેલ્લા કેટલાક સમયથી કાંકરેજમાં અને જિલ્લામાં મહામંત્રીની જવાબદારી સંભાળતા એવા મુકેશભાઈ ઠક્કર આમ આદમી પાર્ટી તરફથી સતતં અવગણના થતી હોય તેવું લોકમુખે ચર્ચાઓ.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Hair Growth: बढ़ती उम्र में नहीं होना चाहते गंजेपन का शिकार, तो डाइट में शामिल करें ये 5 जरूरी मिनरल्स
बालों की मजबूती के लिए शरीर में कैरोटीन के स्तर का बड़ा रोल होता है। अगर आप भी रूखे बेजान और...
Raebareli 5th Phase Voting 2024: मतदान के बीच रायबरेली की जनता की क्या राय? | Lok Sabha Election
Raebareli 5th Phase Voting 2024: मतदान के बीच रायबरेली की जनता की क्या राय? | Lok Sabha Election
18 વર્ષીય યુવતી ની છેડતી કરનાર સામે પોલીસે કાયદેસરની કાર્ય કરી
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામે એક ૧૮ વર્ષીય યુવતીને એક યુવક દ્વારા શારિરીક છેડછાડ...