ગુજરાત આમ આદમી પાર્ટીને વધું એક ફટકો. બનાસકાંઠા જિલ્લા મહામંત્રી મુકેશભાઈ ઠક્કરે આપ્યું રાજીનામું.....લોકસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી મા એક પછી એક રાજીનામું આપતા હડમપ મચી જવા પામ્યો છે...કાંકરેજના ગત ચૂંટણીમાં વિધાનસભાના ઉમેદવાર રહી ચૂકેલા મુકેશભાઈ ઠક્કરે અચાનક રાજીનામું આપતાં પાર્ટીના હજારો કાયકર્તાઓ થયાં નારાજ.....છેલ્લા કેટલાક સમયથી કાંકરેજમાં અને જિલ્લામાં મહામંત્રીની જવાબદારી સંભાળતા એવા મુકેશભાઈ ઠક્કર આમ આદમી પાર્ટી તરફથી સતતં અવગણના થતી હોય તેવું લોકમુખે ચર્ચાઓ.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ঠেপ্লাগুৰিত ওলাইছে এজাক বন্যহস্তী
হোজাইত মুক্ত বাবে বিচৰণ কৰিছে বন্যহস্তি এটা জাকে । খাদ্যৰ সন্ধানত দিনৰ পূহৰতেই বনাঞ্চলৰ পৰা ওলাই...
अधिकारियों की अनदेखी से सुंदरा और फुलदरी सेल्समेंन की मनमानी
अधिकारियों की अनदेखी से सुंदरा और फुलदरी सेल्समैन द्वारा नही खोली जा रही हर रोज दुकान...
অসম ৰাজ্যিক পৰিৱহন নিগমত ইলেক্ট্ৰিক বাছ ক্ৰয়ৰ নামত ভয়ংকৰ কেলেংকাৰীৰ অভিযোগ আপ অসমৰ
১০০ খন ইলেক্ট্ৰিক বাছ ক্ৰয়ৰ পূৰ্বে অসম ৰাজ্যিক পৰিৱহন নিগমত বাছ ক্ৰয়ৰ নামত ভয়ংকৰ কেলেংকাৰীৰ...