સુરેન્દ્રનગર શહેરના પૂર્વ ધારાસભ્ય અને લોકોની વાતાને તો વેદના આપે પરંતુ પશુઓની વાતાને પણ પરખે પશુઓમાં ખાસ કરી અને પોતે એક ગૌશાળા બનાવી છે જ્યાં અંદાજિત 35 થી વધુ ગાયો તેમજ ગીર ઓલાદના વાછરડા રાખવામાં આવ્યા છે ત્યારે પોતે દરરોજ વહેલા ઊઠે અને દરેક ગાયોને વ્યક્તિગત ખોળ અને ગોળ બંને ખવડાવે ત્યારબાદ સાફ-સફાઈ થઈ જાય એટલે દરેક ગાયોને સૂકાચારાની નિર્ણ કરે ત્યારબાદ પોતે ધાબા ઉપર આવતા કાગડા કોણે ગાંઠિયા નાખ અને ત્યારબાદ ચા પાણી પીવે આવો એમનો રોજનો નિત્યક્રમ છે ત્યારે આજે છેલ્લા ત્રણ દિવસથી કપિલા ગાય પોતાને પ્રસુતિ થાય તેની પીડા અને વેદના સહન કરી રહી હતી ત્યારે આજે સવારના છ વાગ્યે તેને પ્રસુતિ સાથે વાછડી નો જન્મ થયો ત્યારે ધનરાજભાઈ સવારના 04:00 વાગ્યાથી આ કપિલા ગાયની પાછળ સેવા યજ્ઞમાં લાગી ગયા અને વાછરડીનો જન્મ થતા ની સાથે જ તેને વારસોય કરી અને એક પ્રેમ અને માતૃપ્રેમ અર્પણ કર્યું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અરવલ્લી : જીવ્યાંગ ભાઈબહેનો માટે સ્નેહમિલન સંભારમ તથા મતદાન જાગૃતિ નો કાર્યક્રમ યોજાયો.
અરવલ્લી : જીવ્યાંગ ભાઈબહેનો માટે સ્નેહમિલન સંભારમ તથા મતદાન જાગૃતિ નો કાર્યક્રમ યોજાયો.
अकनिर कविता घर, असम (रोहा)के सौजन्य से आहँतगुडी शाखा में अनुष्टित मुकाभिनय प्रशिक्षण संपन्न
शिशु अनुष्ठान अकनिर कविता घर,असम (रोहा)के सौजन्य से वर्ष 2010 में स्थापित आहँतगुडी शाखा में...
લાઈવ ડેમોસ્ટ્રેશન અપાયું સગર્ભા માતાઓને
.આ.કેન્દ્ર દેરોલ વિસ્તારના સગર્ભા માતાઓ તથા પ્રાથમિક શાળા ના બાળકો ને પોષણયુક્ત આહાર તથા એનિમિયા...
Samir Arora's Multibagger Stock Picks: SBI में Top List Holding, HDFC Bank में क्या है चिंता?
Samir Arora's Multibagger Stock Picks: SBI में Top List Holding, HDFC Bank में क्या है चिंता?