સુરેન્દ્રનગર શહેરના પૂર્વ ધારાસભ્ય અને લોકોની વાતાને તો વેદના આપે પરંતુ પશુઓની વાતાને પણ પરખે પશુઓમાં ખાસ કરી અને પોતે એક ગૌશાળા બનાવી છે જ્યાં અંદાજિત 35 થી વધુ ગાયો તેમજ ગીર ઓલાદના વાછરડા રાખવામાં આવ્યા છે ત્યારે પોતે દરરોજ વહેલા ઊઠે અને દરેક ગાયોને વ્યક્તિગત ખોળ અને ગોળ બંને ખવડાવે ત્યારબાદ સાફ-સફાઈ થઈ જાય એટલે દરેક ગાયોને સૂકાચારાની નિર્ણ કરે ત્યારબાદ પોતે ધાબા ઉપર આવતા કાગડા કોણે ગાંઠિયા નાખ અને ત્યારબાદ ચા પાણી પીવે આવો એમનો રોજનો નિત્યક્રમ છે ત્યારે આજે છેલ્લા ત્રણ દિવસથી કપિલા ગાય પોતાને પ્રસુતિ થાય તેની પીડા અને વેદના સહન કરી રહી હતી ત્યારે આજે સવારના છ વાગ્યે તેને પ્રસુતિ સાથે વાછડી નો જન્મ થયો ત્યારે ધનરાજભાઈ સવારના 04:00 વાગ્યાથી આ કપિલા ગાયની પાછળ સેવા યજ્ઞમાં લાગી ગયા અને વાછરડીનો જન્મ થતા ની સાથે જ તેને વારસોય કરી અને એક પ્રેમ અને માતૃપ્રેમ અર્પણ કર્યું.