વઢવાણ સીટી ના ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ ના તેજસ્વી વિદ્યાર્થીઓ ના સન્માન સમારંભ રાજપૂત સમાજ ભવન ખા રવાની પોળ ખાતે યોજાયો હતો આ તકે ભવાનીસિંહ મોરી દોલુભા ડોડીયા વિક્રમ સિંહ પરમાર દાનભા મકવાણા રાઠોડ મહેશભાઈ વગેરે સમાજ ના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા આ પ્રંસગે સમાજ ના 80થી વધુ તેજસ્વી તારલાઓ નુ સન્માન કરાયું હતું આ કાયર્કર્મ ને સફળ બનાવવા સુરૂભા ડોડીયા અજીતસિંહ મસાણી અસવાર દશરથસિંહ રાઠોડ રણજીતસિંહ વગેરે એ જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰিৰ ড্ৰীমছ জ'ন আইএএছৰ নতুন শ্ৰেণী শুভাৰম্ভ অনুষ্ঠান
UPSC আৰু APSC পৰীক্ষাত অৱতীৰ্ণ হ'ব বিচৰা ছাত্ৰ-ছাত্ৰী সকলৰ বাবে এতিয়া আৰু চিন্তাৰ কাৰণ নাই।...
આ રાજ્ય થઇ જાય સાવધાન ! આજે વરસાદ મચાવશે કહેર, હવામાન વિભાગનું એલર્ટ જારી
ચોમાસું, જ્યાં તે જરૂરી કરતાં વધુ દયાળુ છે, પાયમાલ તરીકે તૂટી જાય છે. જેના કારણે 30-40 ટકા...
অসম সাহিত্য সভা ষষ্ঠসপ্ততিতম পূৰ্ণাংগ নাৰায়ণপুৰ অধিবেশনৰ বাবে ধলপুৰত প্ৰথম বৰঙনি সংগ্ৰহ
অসম সাহিত্য সভা ষষ্ঠসপ্ততিতম পূৰ্ণাংগ অধিবেশন এইবাৰ লখিমপুৰ জিলাৰ নাৰায়ণপুৰত অনুষ্ঠিত কৰা...