વઢવાણ સીટી ના ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ ના તેજસ્વી વિદ્યાર્થીઓ ના સન્માન સમારંભ રાજપૂત સમાજ ભવન ખા રવાની પોળ ખાતે યોજાયો હતો આ તકે ભવાનીસિંહ મોરી દોલુભા ડોડીયા વિક્રમ સિંહ પરમાર દાનભા મકવાણા રાઠોડ મહેશભાઈ વગેરે સમાજ ના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા આ પ્રંસગે સમાજ ના 80થી વધુ તેજસ્વી તારલાઓ નુ સન્માન કરાયું હતું આ કાયર્કર્મ ને સફળ બનાવવા સુરૂભા ડોડીયા અજીતસિંહ મસાણી અસવાર દશરથસિંહ રાઠોડ રણજીતસિંહ વગેરે એ જહેમત ઉઠાવી હતી.